ઓળખો, આ અભિનેત્રી કોણ છે....?
અમદાવાદ : આજે બોલિવુડમાં દિપીકા અને રણબીર કપુર કે એક સમયે શાહરૂખ-કાજોલ કે પછી સલમાન અને સોનાક્ષી સિન્હાની જોડી પ્રેક્ષકોને ગમે છે તેમ એક સમયે ગુજરાતી ફિલ્મોમાં દર્શકોમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી સૌથી વધુ હીટ ગણાતી હતી. સમયની થપાટોને કારણે માનવીનો ચહેરો યુવાનીમાંથી વૃદ્ધત્વમાં કેવો થઇ જાય છે તેનો એક જીવતો જાગતો દાખલો સ્નેહલતાનો છે !
ગુજરાતી ફિલ્મોમાં ડંકો વગાડનાર સ્નેહલતા એક સમયે દર્શકોના દિલમાં રાજ કરતી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની ફિલ્મો સિનેમાબારી ઉપર સફળ ગણાતી હતી. ગુજરાતી ફિલ્મોનો યુગ આથમતાં આ જોડી પણ ભુલાઇ ગઈ હતી. તાજેતરમાં સ્નેહલતા તેમના ફેમીલી ફ્રેન્ડ ભવાનીસિંહ મોરીના પુત્ર અવતારસિંહના લગ્ન પ્રસંગે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે હાજરી આપી ત્યારે કોઈ તેમને ઓળખી શક્યા નહોતાં કે આ એ જ ફિલ્મ અભિનેત્રી સ્નેહલતા છે. તેઓ તેમનાં પુત્રી ઇન્દિરા સાથે આવ્યાં હતાં. તેમના પુત્રી વ્યવસાયે ડોકટર છે અને મુંબઇના વર્સોવામાં પ્રેકટીશ કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્નેહલતાએ આ લગ્ન પ્રસંગે એવી લાગણી વ્યકત કરી કે હવે ગ્લેમરનો કોઇ મોહ નથી. હું બાંદરા વિસ્તારમાં મારા પરિવાર સાથે રહું છું. કોઇ પાર્ટી કે કોઇ ફંકશનમાં જતી નથી. પારિવારિક જીવન મને ફાવી ગયું છે. મારી પુત્રી ઇન્દિરાને પણ ફિલ્મ લાઇનમાં કોઇ રસ નથી અને અમારા પરિવારમાંથી કોઇ ફિલ્મ લાઇનમાં આવે તેવી કોઈ શક્યતા નથી.
સમયની સાથે માનવીનો ચહેરો કેવો બદલાઇ જાય છે તેનો એક બીજો દાખલો બોલિવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાનો છે. યુવાન વયનો ફોટો અને તાજેતરમાં તેમનું નિધન થયું ત્યારનો ફોટો જોઇએ તો જમીન આસમાનનો તફાવત જણાય છે. ગુજરાતી ફિલ્મોનો યુગ આથમ્યાં બાદ ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રાગીણી, અરવિંદ પંડયા વગેરે વિસરાતા સુર બની ગયાં છે.
PG/DT

GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 79.91 % |
નાં. હારી જશે. | 19.44 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: