ભારતની ટીમના એક સમયના ધુરંધર બેટ્સમેન અને ટી-20 સ્પેશિયાલિસ્ટ યુવરાજ સિંહે આજે જણાવ્યું હતું કે, આ વખતના ટી-20 વર્લ્ડકપમાં શ્રીલંકા સામે મારું જે રીતનું પ્રદર્શન હતું તેનાથી હું ઘણો જ નિરાશ થયો છું. આ પદાર્થ પાઠમાંથી હું કઈંક શીખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેણે જણાવ્યું હતું કે, ફાઈનલ સુધી ટીમ દરેક મેચ જીતી હતી અને ફાઈનલ જીતીને ટુર્નામેન્ટનું શાનદાર સમાપન કરવા માંગતી હતી, પરંતુ તેમ થઈ શક્યું નહોતું.
આઈપીએલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી સૌથી વધુ કિંમત આપીને ખરીદવામાં આવેલા યુવરાજે આરસીબીની અધિકૃત વેબસાઈટ પર જણાવ્યું હતું કે, ટીમ તરીકે ફાઈનલ સુધી અમારો દેખાવ અદભુત રહ્યો હતો. સ્પોર્ટસમેન તરીકે તેઓએ સારી રમત દાખવી અને વિજેતા બન્યા હતા. ફાઈનલમાં અમે પ્લાન મુજબ રમી શકયા નહોતા અને તેના કારણે સૌએ નિરાશ થવું પડ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, જુવાનીના દિવસોમાં તેના એક કોચે તેને કહ્યું હતું કે, સ્પોર્ટ્સ પર્સન તરીકે તમારામાં સફળતા અને નિષ્ફળા એમ બંને પચાવવાની ક્ષમતા હોવી જોઈએ.
આરસીબી તરફથી આ વખતે રમતા યુવરાજે યાદગાર સિઝન રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. ટીમના મોટાભાગના સભ્યોને વર્લ્ડકપ બાદ રીફ્રેશ થવા માટે થોડો સમય મળ્યો હતો અને હવે તેઓ તમામ આગામી 50 દિવસ માટે તૈયાર થઈ ગયા છે. યુવરાજે ઉમેર્યું હતું કે, અમે કેટલાક પ્રેકટિસ સત્ર યોજયા હતા અને જેના કારણે અમને અમારી રણનાતિ અને ગેમ પ્લાન બનાવવામાં મદદ મળશે.
ગત સિઝનમાં પંજાબ સાથે સંકળાયેલા યુવરાજનો અનુભવ મિશ્ર રહ્યો હતો. દરેકની કારકિર્દીમાં સારો અને ખરાબ તબક્કો આવતો જ હોય છે. ક્રિસ ગેલ, મુથૈયા મુરલીધરન, એબી ડિવિલિયર્સ, ડેનિયલ વિટ્ટોરી અને એલન ડોનાલ્ડ જેવા દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમમાં સમય વીતાવવો ગૌરવપૂર્ણ હશે.
MP/DP
ટી-20 ફાઈનલ હજુ યુવરાજનો પીછો છોડતી નથી
બેંગલુરૂ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: