ફોટા : હબીબખાન અશરફી
અમદાવાદ :આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. તેમાં શહેરમાં મહેમાન બનેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકારો દિશા વાકાણી એટલે કે દયા અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ લોકોમાં કિડની રોગો અંગે જાગૃતિ ફેલાવી હતી. આ માટે આ બન્ને કલાકારો વસ્ત્રાપુર ખાતે આયોજીત કરવામાં આવેલી વિશાળ રેલીમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
MP/RP
Reader's Feedback: