Home» International» US» Woman throws shoe at hillary clinton

હિલેરી ક્લિન્ટન પર જૂતુ ફેંકાયુ

Agencies | April 11, 2014, 03:28 PM IST

ન્યૂયોર્ક :

અમેરિકાની પૂર્વ સ્ટેટ સેક્રેટરી હિલેરી ક્લિન્ટન પર એક મહિલાએ જૂતુ ફેંકવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના ત્યારે જ્યારે હિલેરી એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા.  જૂતુ ફેંકનારી મહિલાની અટકાયત કરવામાં આવી  છે.

અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પત્ની હિલેરી ક્લિન્ટર ગુરુવારે સાંજે મૈંડાલે બે હોટલમાં ઇન્સ્ટીટ્યૂટ ઑફ સ્ક્રેપ રીસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝની મીટિંગમાં ભાષણ આપી રહ્યા હતા. ત્યારે અચાનક ઑડિયન્સમાં બેઠેલી એક મહિલાએ હિલેરી તરફ જૂતુ ફેંક્યુ હતુ. બાગમાં મહિલાએ હાથ ઉઠાવીને સરન્ડર કરી દીધુ. અને સુરક્ષાકર્મીઓ મહિલાને સાથે લઇ ગયા.

આ બીજી વખત છે જ્યારે અમેરિકાના વરિષ્ઠ નેતા પર જૂતુ ફેંકવામાં આવ્યુ હોય. આ પહેલા 2008માં ઇરાક યાત્રા દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશ પર એક શખ્શે જૂતુ ફેક્યુ હતુ.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %