Home» Crime - Disaster» Crime» Vinod kambli lodges complaint against foreigner for racial comments

વિદેશી મહિલાએ કાંબલીને ‘બ્લેક ઈન્ડિયન’ કહ્યો

Agencies | October 25, 2013, 02:21 PM IST

મુંબઈ :

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને એક વિદેશી મહિલાની વિરૂધ્ધ સોસાયટીમાં કાર પાર્કીંગ કરતા દરમ્યાન અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા માટે પોલિસ કેસ દાખલ કર્યો છે. બાંન્દ્રા પોલિસે આ વાતની ખાતરી કરી છે કે  કાંબલીએ તેની સોસાયટીમાં રહેનારી મહિલાની વિરૂધ્ધ રિપોર્ટ લખાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું કે મહિલાને તેમણે સોસાયટીના અધ્યક્ષ કે સચિવ સાથે વાતચીત કરવાનું કહ્યું હતું. આના જવાબમાં મહિલાએ તેમને ‘બ્લેક ઈન્ડિયન’ એવા શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ક્રિકેટરે કહ્યું કે પોલિસે તેમને વિશ્વાસ અપાવ્યો છે કે મહિલાની વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. મળેલ માહિતી મુજબ પોલિસે કાંબલીની ફરિયાદ પર કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

PD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %