Home» Crime - Disaster» Accident» Train derails in assam 50 passengers injured

આસામમાં ટ્રેન પાટા પરથી ઉતરી, 50થી વધુ ઘાયલ

એજન્સી | April 16, 2014, 11:11 AM IST

File Photo

ગુવાહાટી :

આસામમાં આજે સવારે બે વાગ્યાની આસપાસ મોરીગાંવ નજીકના અજુરી સ્ટેશન પર 15666 બીજી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવા પામી હતી. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકોને ઈજા પહોંચી છે.


પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 17 પ્રવાસીઓ ગંભીર રીતે ઘવાયા છે. જેમને ગુવાહાટી મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગેની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર આપેલા છે. જે મુજબ દીમાપુરમાં 03862-228404, લુમદિંગમાં 03674-264848, 49, 50 અને ગુવાહાટીમાં છે.

 

RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %