Home» Women» Cooking» Tomato sev puri

ટોમેટો સેવ પૂરી

જીજીએન ટીમ દ્વારા | November 06, 2012, 05:43 PM IST

અમદાવાદ :
સામગ્રી
3 ટામેટાં
2 ડુંગળી
1 ગાજર
1 કેપ્સિકમ
7-8 સેવપૂરી
1 ચમચી ચાટ મસાલો
1 ચમચી જીરુંનો પાઉડર
½ ટી.સ્પૂન આમચૂર પાઉડર
300 ગ્રામ નાયલોન સેવ
100 ગ્રામ ઝીણા સમારેલા ધાણા
મીઠું સ્વાદ મુજબ


રીત :
 

સૌ પ્રથમ ટામેટાની સ્લાઇઝ કરી લેવી.
ત્યાર બાદ એક બાઉલમાં ડુંગળી, ગાજર અને કેપ્કિસમ મરચું ઝીણું સમારી લેવું.
એમાં મીઠું, જીરુંનો પાઉડર, ચાટ મસાલો, આમચૂર પાઉડર નાંખીને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવું.
હવે તેમાં લીબુંનો રસ મિક્સ કરી લેવો.
જ્યારે ટોમેટો  સેવપૂરી સર્વ કરવાની હોય ત્યારે ટામેટાની સ્લાઇઝ પર સેવપૂરી મૂકવી અને તેની પર મિક્સ કરેલો મસાલો મૂકીને નાયલોન સેવ તથા કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવું


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %