.png)
.png)
.png)
.png)
.png)
રીત :
1. બીટને છોલીને છીણી લેવું. ત્યાર બાદ ગાજરને પણ છોલીને છીણી લેવું.
2. તમારે બીટ અને ગાજર છીણવા ન હોય તો બીટ તથા ગાજરના મોટા મોટા ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લેવા.
3. ક્રશ કર્યા બાદ જ્યૂસને જ્યૂલ ગ્લાસમાં ભરીને તેમાં થોડું મીઠું, લીબુંનો રસ અને તથા મરીનો પાઉડર નાખીને બરાબર હલાવી લો.
4. જ્યારે સર્વ કરવું હોય ત્યારે તેમાં થોડું દહીં અને બરફ નાંખ્યા બાદ છીણથી ગાર્નિશ કરીને સર્વ કરો.
MP / YS
Reader's Feedback: