Home» India» Law Justice» Supreme court says bcci to probe allegations against srinivasan

એન શ્રી નિવાસનની વિરૂદ્ધ બીસીસીઆઈ કરે તપાસ : સુપ્રીમ કોર્ટ

Agencies | April 16, 2014, 02:06 PM IST

નવી દિલ્હી :

સુપ્રીમ કોર્ટે આજે સુંદર રમણને આઈપીએલ 7ના મુખ્ય સંચાલન અધિકારીના પદ પર બન્યા રહેવાની પરવાનગી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા કહ્યું કે મુદગલ કમિટના તરફથી એન શ્રીનિવાસન સહિત 13 લોકોની વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપની કોઈ પણ રીતે તપાસ પોતાની સંસ્થાકીય સ્વાયત્તતાની જાણવણી કરવાને માટે ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જ કરવી જોઈએ.

કોર્ટે કહ્યું કે અમે આરોપોના બાબતમાં જાણ થયા પછી આંખો બંધ નહી કરી શકીએ. જો કે , કોર્ટે મહેન્દ્ર સિંહ ધોની અને શ્રીનિવાસનની સાથે મુદગલ સમિતિની વાતચીતની ઓડિયો રેકોર્ડિંગની ટેપની પણ માગણી સંબંધમાં બીસીસીઆઈ અરજી પર સુનાવણીને માટે સમંત થઈ ગયા.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %