ભારતના ફુટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રીના રેકોર્ડ ગોલની મદદથી આંતરરાષ્ટ્રીય ફુટબોલ મૈત્રી મેચમાં ભારતે નેપાળને 2-0થી પરાજય આપ્યો હતો. આ સાથે જ છૈત્રી ભારત તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો હતો. તેણે આ મેચમાં ગોલ કરી ટીમ ઇન્ડીયાના પૂર્વ સુકાની બાઇચૂંગ ભૂટિયાએ કરેલા આંતરરાષ્ટ્રીય મેચમાં કરેલ 42 ગોલનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
Home» Sports» Football» Sunil chhetri overtakes bhaichung bhutia to become indian football all time top goal scorer
ભારતમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી..
સિલીગુડ્ડી :
કંચનજંઘા મેદાનમાં રમાયેલ મેચમાં ભારત તરફથી બીજો ગોલ 49મી મીનીટમાં કિલફોર્ડ મિરાંડાએ કર્યો હતો. ભારતે આ મેચ જીતીને સૈફ ચેમ્પિયનશીપમાં 2-1થી મળેલી હારનો બદલો પણ લઇ લીધો હતો. આ વિમ કોવરમેન્સના કોચ હેઠળની પહેલી આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચની જીત હતી. આ અગાઉ ભારત ફલસ્તીન સામે 2-4 થી જ્યારે તાજિકિસ્તાન સામે 0-3થી હારી ગયુ હતું. જ્યારે 16 નવેમ્બરે રમાયેલ ફિલીપાઇન્સ સામેની મેચ 1-1 થી બરાબર રહી હતી. ભૂટિયા પણ આ મેચ જોવા આવ્યો હતો.
DT/MS
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: