ફિલ્મી દુનિયાની એક જાણીતી અભિનેત્રી અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમની પ્રેમિકા રહેલી મોનિકા બેદીએ પોતાની એક્ટિંગ કરિઅરની શરૂઆત ટીવીના પડદેથી કરી છે. સંજય દત્ત, સલમાન ખાન, ગોવિંદા જેવા ટોચના અભિનેતાઓ સાથે તેમની મુખ્ય નાયિકાનું પાત્ર ભજવી ચૂકેલી મોનિકા બેદી હાલ સંજય લીલા ભણશાળીની કલર્સ પર આવતી સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’માં મુખ્ય હીરોની માતાનું નેગિેટવ પાત્ર ભજવતી જોવા મળે છે. પ્રસ્તુત છે ‘જીજીએન’ સાથેની તેમની સાથેની ખાસ વાતચીતના અંશ...
પ્ર : જીવનનાં એક ખરાબ પાસાંને તમે કેવી રીતે વર્ણવશો?
જ : દરેકના જીવનમાં ખરાબ ઘટનાઓ બનવાનું નક્કી જ હોય છે. જે પહેલેથી જ એના નસીબમાં લખાયેલી હોય છે. જ્યારે આવી ઘટનાઓ જીવનમાં બને ત્યારે તમે એનો સામનો કર્યા સિવાય બીજું કશું જ કરી શકતા નથી.
પ્ર : જે કપરા અનુભવો થયા તેમાંથી પસાર થઇને, સહન કરીને ફરીથી બીજી ઇનિંગ શરૂ કરી રહ્યાં છો, પોતાના અનુભવોમાંથી શું શીખ્યા?
જ : મને જે અનુભવ થયા છે એનાથી હું વધારે દૃઢ બની ગઇ છું અને મારામાં હિંમત પણ વધી ગઇ છે. જેલમાં લાંબો સમય પસાર કર્યા પછી ફરીથી એક્ટિંગ ક્ષેત્રે આવી રહી છે જે મારા માટે સરળ નહોતું. પણ ભૂતકાળમાં જે થઇ ગયું તેને તમે બદલી નથી શકવાના અને એટલે જ મારે હવે વધારે મજબૂત બનવું પડશે અને હું બની પણ ગઇ છું.
પ્ર : ટીવીના જ પડદા પર તમે પહેલીવાર બિગબોસમાં દેખાયા?
જ : જેલમાં જે સમય પસાર કર્યો તે મારા માટે ખૂબ જ કપરો હતો અને એ પછી બિગબોસમાં મને જે ઓફર મળી તે મારા માટે ભગવાનનાં આમંત્રણ સમાન હતી. આજે કદાચ એના કારણે જ મને આ તક મળી છે અને હું મારા જીવનના પહેલા જેવા એક્ટિંગના સારા દિવસો ફરીથી જીવી શકીશ.
પ્ર : અત્યાર સુધી હીરોઇનનું પાત્ર ભજવનાર અભિનેત્રી એક નેગેટિવ પાત્રમાં જોવા મળશે?
જ : અમારા માટે પાત્ર અને એક્ટિંગ બે જ વસ્તુ મહત્વની હોય છે. મને ખૂબ જ સારા ડાયરેક્ટર સાથે કામ કરવાની સારી ઓફર મળી અને મેં તે ઝડપી લીધી. હવે દર્શકો મને રોજ જોઇ શકશે. નેગેટિવ કે પોઝિટિવ પાત્ર એવું કશુંય હોતું નથી, તમે તમારું કામ સારી રીતે કરો તો તમને સફળતા તો નેગેટિવ પાત્રમાં પણ મળી જ શકે છે.
MPB / KP
ભૂતકાળને ભૂલી નવી શરૂઆત કરવી છે: મોનિકા
મુંબઈ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: