Home» Entertainment» TV» Shoaib akhtar as a judge in reality show

રિયાલિટી શોમાં જજ બનશે રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખ્તર

એજન્સી | May 01, 2014, 06:21 PM IST
shoaib akhtar as a judge in reality show

મુંબઈ :
રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતો પાકિસ્તાનનો ઝડપી બોલર શોએબ અખ્તર રિયાલિટી શોમાં જજની ભૂમિકા ભજવવા જઈ રહે છે. શોએબ અખ્તર એન્ટરટેઈનમેન્ટ કે લિયે કુછ ભી કરેગાના એક એપિસોડોમાં તે જજની ભૂમિકામાં દેખાશે. આ શોમાં તેની સાથે ફરાહ ખાન અને અન્નુ મલિક પર નજરે પડશે.
 
શોએબ અખ્તરે જણાવ્યું હતું કે, મને ખૂબ મજા આવી. અહીં ખૂબ ટેલેન્ટ છે. સ્પેશિયલ એપિસોડને લઈને હું ખૂબ જ આતુર છું. અનુ મલ્લિક અને ફરાહ ખાન જેવા ટેલેન્ટેડ લોકો સાથે સ્ક્રીન શેર કરવી ખૂબ સારી લાગે છે. એવું કહેવાય છે કે એન્ટરટેઈનમેન્ટ કે લીયે કુછ ભી કરેગાની નવી સીરિઝ 12 મેથી સોની ટીવી પરથી પ્રસારિત થશે. આ શો અમેરિકન એન્ટરટેઈનર શો 30 સેકંડ્સ ટૂ ફેમ પર આધારિત છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.44 %
નાં. હારી જશે. 18.92 %
કહીં ન શકાય. 0.64 %