
Home» Education» Vocational Education» Sbi has invited applications for recruitment at 1897 posts of probationary officers through sbi po exam
SBIમાં પ્રોબેશનરી ઓફિસર બનવાની તક

બેંકમાં સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે ખુશખબરી છે. દેશી પ્રતિષ્ઠિત બેંક એસબીઆઈમાં ખાલી પડેલી જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)માં પ્રોબેશરની ઓફિસર (પીઓ)ની જગ્યા માટે 1837 વેકેન્સી છે. જેમાં 758 અનામત છે. એસબીઆઈની નોકરીને બેંકિંગ સેકટરમાં ખૂબ સારી અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે ઉમેદવારોની પસંદગી થશે તેમને ભારતમાં ગમે તે જગ્યાએ નિમણૂક આપવામાં આવી શકે છે.
આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ તથા મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. એસસી-એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટ તથા ઓબીસીને 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે. વર્ષની ગણના 1 એપ્રિલ, 2014થી થશે. અરજદાર કોઈપણ શાખાનો સ્નાતક હોવો જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારને રૂપિયા 14,500-25,700 પગાર મળવાપાત્ર છે.
આ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. 24 એપ્રિલ, 2014ના રોજ રજિસ્ટ્રેશન બંધ થશે. એપ્લીકેશન ફી તરીકે જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા તથા એસસી-એસટી વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયા જમા કરાવવા પડશે. ફી જમા કરાવવાની અંતિમ તારીખ 25 એપ્રિલ, 2014 છે. ફી ઓનલાઈન અને ઓફલાઈન જમા કરાવી શકાય છે. ઓનલાઈન મોડમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા ઈન્ટનેટ બેંકિંગથી જમા કરાવી શકાય છે. જ્યારે ઓફલાઈન મોડ તરીકે એસબીઆઈમાં જઈને ચલણ જમા કરાવવું પડશે.
અરજી અંગેની વધુ માહિતી માટે એસબીઆઈની વેબસાઈટ http://www.sbi.co.in/user.htm પર લોગઈન કરવું.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: