Home» Sports» Indoor Games» Saina sindhu crash out of french super series

સાઇના અને સિંધુ ફ્રેન્ચ ઓપનથી બહાર

એજન્સી | October 25, 2013, 12:24 PM IST

પેરિસ : ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ માટે ફ્રેન્ચ સુપર સીરીઝમાં ખરાબ દિવસ રહ્યો હતો. જેમાં ભારતીય સ્ટાર ખેલાડી સાઇના નેહવાલ અને બીજા ત્રણ બીજા રાઉન્ડમાં જ બહાર થઇ ગયા છે. ચોથો ક્રમાંક ધરાવતી સાઇનાને કોરિયાની યિઓન જુ બાઇ એ એક કલાક અગીયાર મીનીટ ચાલેલી મેચમાં 22-10, 15-21, 20-22 થી હાર આપી હતી.

જ્યારે એક અન્ય ભારતીય સ્ટાર ખેલાડી પી વી સિંધુ પણ બીજા રાઉન્ડમાં જીતી શકી નહોતી. તેનો સ્કોટલેન્ડની કિસ્ન્ટી ગિલમૌરે સામે પરાજય થયો હતો. દુનિયામાં 11મો ક્રમાંક ધરાવતી સિંધૂએ શરૂઆતના રાઉન્ડમાં છઠ્ઠો ક્રમાંક ધરાવતી કોરિયાની જિ હુન સુંગને હરાવી અપસેટ કર્યો હતો. પરંતુ તે આજે 30મો ક્રમાંક ધરાવતી ખેલાડી ગિલમૌર સામે અંદાજે એક કલાક ચાલેલી મેચમાં 21-10, 19-21, 16-21થી હારી ગઇ હતી. જ્યારે મેન્સ વિભાગમાં પણ ભારત માટે સારો દિવસ રહ્યો નહોતો. જેમાં કે શ્રીકાંત અને અજય જયરામ બીજા રાઉન્ડમાં જ બહાર થઇ ગયા હતા.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %