Home» Sports» Indoor Games» Saina nehwal bows out of denmark open

સાઇના ડેન્માર્ક ઓપનમાંથી બહાર

એજન્સી | October 19, 2013, 12:33 PM IST

ઓડેન્સે : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલનો ડેન્માર્ક ઓપનના સિંગલ મહિલા ક્વાટર ફાઈનલ મેચમાં સુંગ જી હ્યુન સામે પરાજય થયો છે. સાઈનાએ પ્રથમ રાઉન્ડ જીત્યો હતો પણ તે તેનો ફાયદો ઉઠવા શકી નહોતી. તે સુંગ સામે 21-13-, 19-21 થી હારી ગઈ હતી.  આ મેચ 1 કલાક 6 મિનીટ ચાલી હતી. આ પહેલા સાઈનાનો સુંગ સામે 0-4 નો રેકોર્ડ હતો. સાઈનાએ ગયા વર્ષે જ ઇન્ડોનેશિયા ઓપનમાં કોરિયાઈ ખેલાડીને માત આપી હતી.

પ્રથમ રાઉન્ડમાં સાઈના એ 4-1 થી સેટ જીતીને સારી શરૂઆત કરી હતી. પણ કોરિયાઈ ખેલાડી સુન્ગે બીજા રાઉન્ડમાં 11-10 થી સરસાઈ મેળવી હતી.  ત્યારબાદ કોરિયાઈ ખેલાડી એ અમુક ભૂલો કરી જેના કારણે સાઈના આગળ થઇ ગઇ હતી. પરંતુ ત્યારબાદ સાઈનાએ પણ ભૂલ કરતા કોરિયાઈ ખેલાડીએ તેને કોઈ તક આપી નહોતી. બીજા રાઉન્ડમાં સુન્ગે 2-0 થી સરસાઈ બનાવી હતી ત્યારબાદ સાઈના એ 3-2 થી સરસાઈ મેળવી. પણ સુન્ગે 6-6 થી સ્કોર બરોબર કરી નાંખ્યો હતો. અંતમાં સુન્ગે સારી રમત દાખવતા 11-10 ની સરસાઈ સાથે મેચ જીતી લીધી હતી. સુન્ગે સાઈના પર ખુબ દબાવ બનાવી રાખ્યો હતો. જેનો ફાયદો સુંગ ને થયો હતો.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %