Home» Entertainment» Bollywood» Rajinikanth debuts on twitter

રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી

Agencies | May 05, 2014, 06:11 PM IST
rajinikanth debuts on twitter

મુંબઇ :
રજનીકાંતના ફેન્સ માટે સારા સમાચાર છે. સુપરસ્ટરા રજનીકાંત ટ્વિટર પર આવી ગયો છે. તેનું ટ્વિટર એકાઉન્ટ છે. તેના ફેન ફોલોઅરની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. રજનીકાંતે પોતાનું પ્રથમ ટ્વિટ ભગવાનને સમર્પિત કર્યું છે.

અત્યાર સુધીમાં તેના 80,000થી વધુ ફેને તેનો ફોલો કરી લીધું છે. રજનીકાંતે સોશિયલ મીડિયા અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેના અન્ય ફેન્સ એક બીજાને ટેગ કરીને ટ્વિટર પર રજનીકાંતનું સ્વાગત કરવાનું કહી રહ્યા છે.

MP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %