Home» Sports» Tennis» Quick exit for venus williams at australian open

ઑસ્ટ્રેલિયન ઓપનથી બહાર થઈ વીનસ વિલિયમ્સ

એજન્સી | January 13, 2014, 03:38 PM IST

મેલબર્ન :

સાત વખત ગ્રૈંડ સ્લૈમ વિજેતા ટેનિસ સ્ટાર વીનસ વિલિયમ્સ વર્ષના પહેલા ગ્રૈંડ સ્લૈમ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પ્રારંભિક તબક્કે જ હારનો સામનો કરવો પડ્યો છે.મળતી માહિતી અનુસાર, ટેનિસ સ્ટાર વીનસ વિલિયમ્સને રશિયાની એકાતેરિના માકારોવાએ હરાવી દીધી. માકારોવાએ આ મેચ 2-6, 6-4, 6-4 થી જીતી હતી.


પહેલા સેટમાં વીનસ પોતાની ખ્યાતિ પ્રમાણે રમી હતી. પરંતુ તેમણે માકારોવાની સર્વિસ ત્રણ વખત બ્રેક કરી  હતી. પરંતુ બીજા સેટમાં વીનસ પોતાના ખેલ પર ધ્યાન લગાવી ન શકી. ત્યાર બાદ  વીનસનો ખેલ બગડતો ગયો હતો.

 

મેચ બાદ વીનસે કહ્યું કે આ જીત માટે માકારોવાને શ્રેય  આપવા માગે છે.  તે જીત માટે સંકલ્પ કરેલો જ હતો અને જે ખેલમાં દેખાતું હતું .વીનસે 14મી વખથ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો અને બીજી વખત પહેલા ચરણમાં હારી છે.

 

RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %