Home» Entertainment» Bollywood» Poonam pandey uploads hot yoga photo o twitter

પૂનમના સેક્સી ફિગરનું રહસ્ય ‘હોટ યોગા’

એજન્સી | February 24, 2014, 06:33 PM IST

મુંબઈ :
બોલિવૂડમાં ફિલ્મ 'નશા'થી પોતાની કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી અને વિવાદાસ્પદ મોડલ પૂનમ પાંડેએ ફરી એકવાર એવું કારનામું કર્યું છે કે તેની નોંધ લેવી જ પડે. 
 
હંમેશા ટ્વિટર પર પોતાના અવનવા ફોટા મૂકીને ફેન્સને ખુશ કરવાની કોશિશ કરતી પૂનમ પાંડેએ આ વખતે તમામ મર્યાદાઓ ઓળંગી ગઈ છે. હાલમાં જ પૂનમે પોતાના ફેન્સ માટે સવારે યોગા કરતી એક તસવીર ટ્વિટર પર અપલોડ કરી છે. જેમાં લખ્યું છે કે, સવારની થોડી મીનીટોનું યોગા, સેકસી હોવાનું સિક્રેટ.
 
ઉલ્લેખનીય છે કે જો ભારત વર્લ્ડકપ જીતશે તો પોતે નગ્ન દોડ લગાવશે તેવું સ્ટેટમેન્ટ આપ્યા બાદ પૂનમ ચર્ચામાં આવી હતી અને ત્યારથી કોઈને કોઈ બહાને સમયાંતરે ગતકડાં કરીને અવારનવાર છાપા, મેગેઝીનોને મસાલો પૂરો પાડતી જ રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %