Home» Entertainment» Bollywood» Poonam pandey turns 23 cricket lover hates clothes

બર્થડે સ્પેશિયલ પૂનમ પાંડેને ક્રિકેટથી પ્રેમ કપડાંથી ઈન્કાર

Agencies | March 11, 2014, 02:14 PM IST

મુંબઈ :

બર્થડે ગર્લ પૂનમ પાંડે હાં આજે છે પૂનમ પાંડેની બર્થડે જો કે  આ નામ સાંભળતાની સાથે જ સૌ કોઈના નજરમાં જે વાત સૌથી પહેલા આવે છે તે છે ક્રિકેટ અને ક્રિકેટને લઈને પૂનમનું ગાંડપણ અને કપડાંને લઈને પૂનમની નારાજગી.હાં પૂનમ પાંડેને ક્રિકેટથી જેટલો પ્રેમ છે તેટલી નફરત તેઓ તેમના કપડાંને લઈને છે. ત્યારે જ તો ટ્વિટર પર હંમેશા તેઓ પોતાના શોર્ટ કર્ટ ડ્રેસ અને ક્યારેકતો ન્યૂડ તસવીરો પણ ટ્વીટ કરતી રહે છે.

વળી આમ કરવાને કારણે અને ટ્વીટર પર પૂનમના ફોલોઅર્સની સંખ્યા પણ સતત વધતી રહે છે. પરંતુ તેમની ઈમેજ જરૂરથી આ તસવીરના કારણે ખરાબ થાય છે. જો કે, આ ટ્વિટરની પબ્લિસિટીને કારણે જ પૂનમને બોલીવુડના નિર્દેશક અમિત સક્સેનાની નજરમાં લાવી દીધા અને તેમણે પૂનમને પોતાની આગામી ફિલ્મ નશાને માટે સાઈન કરી લીધી. જો કે નશા ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ અસર નહોતી કે કોઈ એવી ભારે સફળતા મળી નહોતી પરંતુ હા એ વાત ચોક્કસ કઈ શકાય કે પૂનમને જરૂરથી આ ફિલ્મને કારણે બોલીવુડમાં એન્ટ્રી મળી ગઈ હતી.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %