Home» Crime - Disaster» Terrorism» Naxal attack in bihar aurangabad seven cops killed

બિહારમાં નક્સલીઓનો પોલીસ વાન પર હુમલો

એજન્સી | December 03, 2013, 07:39 PM IST

(ફાઇલ ફોટો)

નવી દિલ્હી :
બિહારના ઓરંગાબાદમાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં સાત પોલીસકર્મીઓના મોત થયા છે. આ હુમલો બિહાર-ઝારખંડ બોર્ડ પાસેના થંડવા પોલીસ ચોકીના નબીનગર વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
 
સાત પોલીસર્મીઓમાં એક એસએચઓનો પણ સમાવેશ થાય છે. નક્સલીઓ હુમલો કરી ભાગવામાં સફળ રહ્યાં હતા. બિહાર પોલીસના ડીજીપીના જણાવ્યા અનુસાર આ ઘટના ઓરંગાબાદના નબીનગર અને ટંડવા વચ્ચેના શંકરપુર ગામ પાસેના થઇ હતી. જ્યાં રસ્તા પર આઇડી લગાવીને નક્સલીઓ આ હુમલો કર્યો હતો. નક્સલિઓએ હુમલો બારૂદી સુરંગ દ્વારા કર્યો હતો. જો કે હજી સુધી મૃત્યુના આકને  સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નક્સલીઓએ ઔરંગાબાદ નજીક પોલીસ જીપને નિશાન બનાવ્યું હતું.
 
 
 
 
DT/MS
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %