કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ છત્તીસગઢના સુકમા જિલ્લામાં મંગળવારે થયેલા નક્સલી હુમલાને લઈન કડક વલણ અપવાનતા આજે કહ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી ( એઆઈએ) આ નક્સલી હુમલાની તપાસ કરાવામાં આવશે અને આટલી મોટી સંખ્યામાં જવાનોની શહાદતનો સખત જવાબ આપવામાં આવશે.
શિંદેએ બસ્તર જિલ્લાના કાર્યાલય જગદલપુરમાં નક્સલી હુમલામાં માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓની બેઠક બાદ સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે મંગળવારે સુકમા જિલ્લાના તોંગપાલ થાણા ક્ષેત્રમાં 15 જવાનોનો જીવ લેનારા નક્સલી હુમલાની તપાસ અનેઆઈએ દ્રારા કરાવામાં આવશે.
RP
Reader's Feedback: