Home» India» Law Justice» More compensation to riot victims is not wrong supreme court

રમખાણ પીડિતોને વધારાનું વળતર આપવું કંઈ ખોટું નથી : સુપ્રીમ

Agencies | April 07, 2014, 01:22 PM IST

નવી દિલ્હી :

સર્વોચ્ચ ન્યાયાલયે સોમવારે જમ્મૂ અને કાશ્મીર સરકારના તે નિર્ણયને યોગ્ય જણાવ્યો હતો, જેમાં કેન્દ્રીય સુરક્ષા દળના સૈનિકોની સરખામણીમાં ક્શિતવાડના તે રમખાણ પીડિતોને વધારે વળતર આપવાની વાત કહેવામાં આવી છે, જે રાજ્યના મૂળ નિવાસી છે.

સર્વોચ્ચ ન્યાયાલયના પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી.સતશિવમ તથા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની પીઠે કહ્યું કે સંવિધાન અનુચ્છેદ 35 (એ) હેઠળ રાજ્યના મૂળ રહેવાસીઓને બીજાની સરખામણીમાં વધારે વળતર આપવું કાયદાકીય રૂપે ખોટું નથી.

ન્યાયમૂર્તિ ગોગોઈએ નિર્ણય સંભળાવતા કહ્યું કે આથી આ મામલો બંધારણીય અને કાયદાકીય રીતની વાત ઉઠાવવાનો હવે કોઈ વાજબી કારણ નથી. સર્વોચ્ચ ન્યાયાલયે એક નાગરિક સુદેશ ડોગરાની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %