Home» Youth» Gadgets» Micromax canvas doodle 3 launched at rs 8500

માઇક્રોમૈક્સ કેનવાસ ડૂડલ 3 લૉન્ચ

Agencies | April 22, 2014, 04:10 PM IST

મુંબઇ :

માઇક્રોમૈક્સ કેનવાસ ડૂડલ 3 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થઇ ગયો છે. 6 ઇંચની ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોનની કિંમત 8500 રૂપિયા છે. જેનું વેચાણ શુક્રવારથી શરૂ થશે. કંપનીએ જણાવ્યુ કે આ ફોનમાં પહેલાથી જ બિગફ્લિક્સ હશે, જેના દ્વારા 6 મહિના સુધી અનલિમિટેડ ફિલ્મો જોઇ શકાશે.

કેનવાસ ડૂડલની સૌથી મોટી ખાસિયત તેની 6 ઇંચની ડિસ્પ્લે છે. જેનું રેઝોલ્યૂશન 480*854 પિક્સલ્સ છે. ફોનમાં ડ્યૂલ સિમ છે. જેમાં 1.3 ગીગાહટ્ઝનું ડ્યૂલ-કોર મીડિયાટેક પ્રોસેસર અને 512 એમબી રૈમ છે. ફોન એન્ડ્રોઇડ 4.2.2. જેલીબીન પર આધારિત છે.

ફોનમાં 5 મેગાપિક્સલનો મેઇન કેમેરા અને 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. 4 જીબી ઇન્ટર્નલ સ્ટોરેજ છે, અને 32 જીબી સુધીનું મેમરી કાર્ડ સપોર્ટેડ છે.

2500mAh ની બૈટરી છે. આ ઉપરાંત કનેક્ટિવિટીમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીઆરએસ, 3જી નો સમાવેશ થાય છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %