Home» Sports» Football» Messi extends barcelona deal till 2018

મેસ્સી બાર્સીલોના સાથે 2018 સુધી કરારબદ્ધ

એજન્સી | February 08, 2013, 01:09 PM IST

મૈડ્રિડ : લિયોનેલ મેસ્સીએ બાર્સીલોના સાથે 2018 સુધી નવો કરાર કર્યો છે. બાર્સીલોનાએ ડીસેમ્બરમાં કાર્લેસ પુયોલ અને જાવી હર્નાડેજ સાથે પણ કરાર કર્યો છે. તેણે હવે ફીફાના ચાર વખત રહી ચૂકેલા સર્વશ્રેષ્ઠ ખેલાડી મેસ્સી સાથે પણ નવો કરાર કર્યો છે.

બાર્સીલોના કલ્બની વેબસાઇટ પર રજૂ થયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુયોલ અને જાવી પછી હવે લિયોનેલ મોસ્સીનો નંબર છે. આર્જેન્ટીનાના આ ખેલાડીએ પોતાના કોન્ટ્રાકટની સ્વીકૃતિ કરી છે અને કહ્યું છે આ કરાર 30 જૂન 2018 સુધીનો છે.

બાર્સીલોના સાથે કરેલ આ કોન્ટ્રાકટમાં મેસ્સીને 33 કરોડ 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે. મેસ્સીને 1 કરોડ 50 લાખ ડોલરની આસપાસનો પગાર ચૂકવવામાં આવશે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %