Home» Youth» Hot Wheels» Maruti to recall 1 03 311 units of ertiga swift dzire

મારુતીએ 1,03,311 કાર પરત મંગાવી

Agencies | April 11, 2014, 05:58 PM IST

નવી દિલ્હી :

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ 12 નવેમ્બર 2013 થી 4 ફેબ્રુઆરી 2014 દરમિયાન નિર્મિત અર્ટિગા, સ્વિફ્ટ અને ડિઝાયર મોડલની 1,03,311 કાર પરત મંગાવી છે. કંપની આ તમામ વાહનોમાંથી ફ્યૂલ ફિલર નેક બદલશે.

કંપનીએ 42,481 ડિઝાયર, 47,237 સ્વિફ્ટ અને 13,593 અર્ટિગા કાર પરત મંગાવી છે. કંપનીએ નિવેદનમાં કહ્યુ કે આ પ્રક્રિયા કંપનીએ જણાવેલા સમયમર્યાદાનાં વાહનો માટે જ છે. કંપનીએ કાર પરત મંગાવવા બાબતનો ખુલાસો કરતા કહ્યુ કે સંબંધિત ખામીઓને કારણે વાહનમાં ઇંધણનાં લિકેજની સમસ્યા થવાની શક્યતા હતી.

કંપનીએ કહ્યુ કે મારુતિનાં ડિલર આ સમય અવધિ દરમિયાન કાર ખરિદનારા માલિકો સાથે સંપર્ક કરશે, અને ઇંધણની ટાંકીની નળી બદલવામાં આવશે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %