Home» Sports» Indoor Games» Jwala ashwini lose bitburger open

બિટબર્ગર ઓપનમાંથી જ્વાલા-અશ્વિનની જોડી બહાર

એજન્સી | November 01, 2013, 04:49 PM IST

નવી દિલ્હી : ભારતની જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની અનુભવી  બેડમિન્ટન જોડી બિટબર્ગર ઓપનમાંથી બહાર થઇ ગઇ છે. તેઓ બીજા રાઉન્ડમાં મલેશિયાની હુઈ એર્ન અને હુઈ લિન જોડી સામે હારી ગઇ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે જર્મનીના સારબ્રુકેનમાં ચાલી રહેલી બિટબર્ગર ઓપન ગ્રાન્ડ પ્રી ગોલ્ડના બીજા રાઉન્ડમાં ભારતની જ્વાલા ગટ્ટા અને અશ્વિનની જોડી હારી જતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. મલેશિયાની જોડીએ ભારતીય જોડીને 15-21, 16-21થી હાર આપી હતી. આ  મેચ 26 મીનીટ ચાલી હતી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %