Home» Sports» Football» India defeat bhutan in football

ફૂટબોલમાં ભારતે ભૂટાનને 8-1થી હાર આપી

એજન્સી | September 28, 2013, 04:35 PM IST

કુવૈત : પ્રોસેન્જીત ચક્રવર્તીની હેટ્રિકથી ભારતે એ.એફ.સી. અન્ડર-16 ફૂટબોલ ચેમ્પિયનશિપ ક્વોલીફાયર્સના ગ્રૂપ મેચમાં ભૂટાનને 8-1થી હાર આપી ફાઈનલ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

ભૂટાન સામેની રોમાંચક મેચમાં પ્રોસેન્જીત, જેરી એલ, બેદાશ્વર સિંહ, એડમંડ લાલ રીન્દીકા, નરુદ્દીને ગોલ કર્યા હતા. બીજી તરફ ભૂટાન તરફથી યોસેલ ડોજીએ એકમાત્ર ગોલ કર્યો હતો. ભારત ગ્રૂપ એ માં સાત અંક મેળવી બીજા સ્થાન પર છે. જયારે કુવૈત પ્રથમ સ્થાન પર છે.

ભારતની આવતી કાલે કુવૈત સાથે મેચ થવાની છે.  ભારતને એક ડ્રો ની જરૂર છે. કેમ કે તજાકિસ્તાનના ચાર અંક છે બીજી તરફ તેનો મુકાબલો લેબનોન સાથે થવાનો છે. જેમાં તે આરામથી જીતી જશે તેવી સંભાવના છે. જો ભારત કુવૈત સામે હારી જાય તો તે ફાઈનલમાં ક્વોલીફાઈ નહિ થઇ શકે કેમ મેં તજાકિસ્તાનનો ગોલ રેટ સારો છે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %