
સરકારના નૌકાદળના વરિષ્ઠ અધિકારી વાઈસ એડમિરલ શેખર સિન્હાની સીનિયોરિટીને બાજુ પર કરતા થયેલા નવા નૌકાદળના ઉપપ્રમુખ એડમિરલ આર કે ધોવનને નવા નૌકાદળના અધ્યક્ષ બનાવવાની ઘોષણા કરી કાઢી છે.
એડમિરલ ધવન એડમિરલ ડી કે જોશીના સ્થાન પર નૌકાદળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેમણે નૌકાદળના એક પછી એક કેટલીક ઘટનાઓની જવાબદારી લેતા 27 ફેબ્રુઆરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
એડમિરલ સિન્હા નૌકાદળના પશ્ચિમી કમાનના અધ્યક્ષ છે જ્યાંથી નૌકાદળમાં વધારે દુર્ઘટનાઓ થઈ હતી. તેમના કાર્યકાળ હજી ઓગસ્ટ સુધી બાકી હતો, પણ એડમિરલ જોશીના રાજીનામું આપ્યા પછીથી નૌકાદળના અધ્યક્ષનું કામકાજ સંભાળી રહ્યા હતા.
જુઓ વિડીયો
PK
Reader's Feedback: