Home» India» India Politics» God saves country from gujarat model says sonia gandhi

ભગવાન દેશને ગુજરાત મોડેલથી બચાવી લે: સોનિયા

Agencies | April 26, 2014, 04:22 PM IST

અમૃતસર :

કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ પંજાબમાં એક જનસભાને સંબોંધતા કહ્યુ કે ભગવાન દેશને  ગુજરાત મોડેલથી બચાવી લે...

સોનિયા ગાંધીએ મોદી અને ગુજરાતમાં મોદી સરકારના શાસન અંગે કહ્યુ હતું કે ભાજપ જેને બહુ ગજવે છે તે ગુજરાત મોડેલ વાસ્તવમાં મોદી મોડલ છે. જેમાં સામાન્ય માણસ દુખી છે.હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે દેશને મોદી મોડેલથી બચાવી લે.

પંજાબની જાહેરસભામાં સોનિયાએ કહ્યુ હતુ કે ભાજપ ગુજરાત મોડેલને દેશની જનતા સમક્ષ વેચવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ જાણવુ જોઈએ કે આ એક ભાગલાવાદી  મોડેલ છે.ગુજરાત મોડેલમાં ખેડૂતો પાસેથી જમીન છીનવાઈ રહી છે, ગામડાઓમાં પીવાનુ પાણી નથી, પાંચ વર્ષથી નાના બાળકો કુપોષણથી પીડાય છે. જે લોકો દિવસમાં 11 રૂપિયા કમાય છે તેને ગુજરાત સરકાર ગરીબ નથી માનતી. જો આ જ વહીવટનુ મોડેલ હોય તો દેશને આ મોડેલની કોઈ જરુર નથી.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %