નોબલ પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત અમેરિકન નવલકથાકાર ગૈબ્રિયલ ગાર્સિયા માર્કેજનું આજે 87 વર્ષની વયે નિધન થયુ. માર્કેજને તેમની નવલકથા વન હન્ડ્રેડ યર્સ ઑફ સોલિટુડ માટે ઓળખવામાં આવે છે.
ગૈબ્રિયલ ગાર્સિયા માર્કેજની આ નવલકથાની અત્યારસુધી 25 ભાષામાં 5 કરોડ કરતા વધુ કૉપી વેચાઇ છે. લૈટિન અમેરિકામાં ગરીબી અને હિંસા વચ્ચે ગૈબ્રિયલ ગાર્સિયા માર્કેજને પોતાના કામ દ્વારા એક અલગ દુનિયા રચી. ટિકાકારો તેમના કામને મેજિક રિયલિજ્મની સંજ્ઞા આપતા હતા. માર્કેજને તેમના શાનદાર લેખન માટે 1982માં નૉબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
DP
Reader's Feedback: