Home» Crime - Disaster» Accident» Delhi 500 slums cauht fire

દિલ્હી : વસંત કુંજમાં ભીષણ આગથી 500 ઝૂંપડીઓ સળગી

Agencies | April 25, 2014, 01:14 PM IST

નવી દિલ્હી :

દક્ષિણ દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં સવારે એક ઝૂંપડીઓની વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ જેના કારણે 500 ઝૂંપડીઓ બળી ગઈ. હાલ પ્રાપ્ત માહિતી મુજબ કોઈ પણ જાતની જાનહાની થવાની ખબર નથી મળી રહી.

ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું કે આગ ઓલવવાને માટે 27 ફાયર ગાડિઓને ઘટના સ્થળ પર મોકલવામાં આવી. દિલ્હી ફાયર વિભાગના નિદેશક એ.કે.શર્માએ કહ્યું કે સવારે 8.30 વાગ્યે આગ લાગવાની ખબર મળી અને તત્કાલ જ ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડના જવાનોની સાથે ગાડીઓને મોકલાવવામાં આવી. વિસ્તારમાં ખુલ્લા રહેલા પ્લાસ્ટિક લાકડીઓમાં પણ આગ લાગી ગઈ. આગ ફેલાવાના લીધે અને ઝૂંપડીઓમાં રાખેલા નાના સિલિન્ડરના ફાટવાને કારણે આખા વિસ્તારમાં ભારે ધુમાડો થઈ ગયો. આગ લાગવાના કારણ બાબતે હજી કોઈ જાણ નથી થઈ શકી.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.54 %
નાં. હારી જશે. 20.82 %
કહીં ન શકાય. 0.64 %