ડેવિડ બેકહામે નિવૃત્તિની જાહેરાત કરી
લંડન : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને દુનિયાના શ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર્સમાં ગણના પામતા ડેવિડ બેકહામ એ નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષીય ડેવિડ બેકહામે પોતાનાં 20 વર્ષના કરિયરમાં ઇંગ્લેન્ડ માટે 115 અને માનચેસ્ટર યુનાઇટેડ તરફથી 394 મેચ રમી છે.
બેકહામ 6 પ્રીમિયર લીગ ટાઇટલ અને 1 વખત ચેમ્પિયન્સ લીગ જીતનારી માન્ચેસ્ટર યુનાઇટેડનો સભ્ય રહ્યો છે. બેકહામે પેરિસ સેટ જરમેન સાથે ગત્ જાન્યુઆરી મહિનામાં પાંચ મહિનાનો કરાર કર્યો હતો. ગુરુવારે બેકહામે એક નિવેદનમાં કહ્યુ કે હું પીએસજીનો આભારી છું, જેમણે મને મોકો આપ્યો, પણ હવે મને લાગે છે કે મારું કરિયર સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે.
બેકહામે કહ્યું કે મારા માટે સૌથી મોટી ઉપલબ્ધી દેશ માટે કેપ્ટનશિપ કરવી છે. જ્યારે હું ઇંગ્લેન્ડનાં કેપ્ટન તરીકે મેદાનમાં ઊતરતો ત્યારે મને લાગતું કે હું મહાન ખેલાડીઓની પરંપરા આગળ વધારી રહ્યો છું. અને મને એ વાતનો ગર્વ છે કે મેં ઇગ્લેન્ડની ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ.
બેકહામ 14 વર્ષની ઉંમરમાં માન્ચેસ્ટર યુનાઇટેડમાં જોડાયા હતા. 1996-97માં વિંબલ્ડન વિરુદ્ધ હાફ લાઇન નજીકથી ગોલ કરીને બેકહામ ચર્ચામાં આવ્યા હતા. તેમનાં નામ પરથી બેન્ડ ઇટ લાઇક બેકહામ નામની ફિલ્મ પણ બની હતી.
વર્ષ 2003માં બેકહામ સ્પેનની રિયાલ મેડ્રિડ ક્લબમાં જોડાયા હતા અને બાદમાં લૉસ એન્જિલિસની ગેલેક્ષી ક્લબ તરફથી રમ્યા. બેકહામ 1996માં ઇંગ્લેન્ડ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. અને વર્ષ 2000 થી 2006 સુધી ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. તેઓ વર્ષ 2009માં અંતિમ વાર ઇંગ્લેન્ડની ટીમ તરફથી રમ્યા હતા.
બેકહામના કરિયરની કેટલીક એવી ક્ષણો પણ હતી, જેને બેકહામ ક્યારે યાદ રાખવા નહીં ઇચ્છે. જેમાં 1998માં ફ્રાન્સમાં યોજાયેલા વલ્ડૅકપમાં તેમને મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. સાથે જ યૂરો 2004માં બેકહામ પેન્લટી કૉર્નર ચૂકી ગયા હતા.
પોતાની અનોખી હેરસ્ટાઇલ અને લોકપ્રિયતાને કારણે બેકહામનાં દુનિયાભરનાં ચાહકો છે. લંડન ઓલિમ્પિક 2012માં તેઓ ઉદઘાટન સમારોહમાં સ્પીડબોટમાં ઓલિમ્પિક મશાલ લઇને સ્ટેડિયમમાં આવ્યા હતા.
DP

Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: