Home» International» Rest of The World» Caught camera snake devours crocodile

અજગરે મગરનો શિકાર કર્યો !!

એજન્સી | March 04, 2014, 01:37 PM IST

ઓસ્ટ્રેલિયા :

મોટો જીવ નાના જીવને ખાય તે મુજબ તમે અનેક પશુ-પક્ષીઓ એકબીજાના શિકાર થતાં જોયા હશે પરંતુ ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ જિલ્લાના લેક મૂનડારાના કિનારે એક મગરનો શિકાર અજગરે કર્યો છે. જેની તસ્વીરો અને વીડિયો ફરતો થયો છે. આ ઘટના સમયે માર્વન મુલર  નામની એક વ્યક્તિ ત્યાં હાજર હતી અને જ્યારે અજગરે મગરનો શિકાર કર્યો  તેની વિવિધ તસ્વીરો લીધી હતી.


RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %