Home» Youth» Trends» Android 4 4 3 release hinted by google edu device setup app

એન્ડ્રોઈડ 4.4.3 આવશે

એજન્સી | April 21, 2014, 02:50 PM IST

નવી દિલ્હી :
એન્ડ્રોઈડ ફોન વાપરતાં લોકો માટે સારા સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમના અપડેટ એન્ડ્રોઈડ 4.4.3ની ચર્ચા થઈ રહી છે. જોકે, હવે ગૂગલે આ અંગે જાણકારી આપી નથી, તેમ છતાં એમ લાગે છે કે ગૂગલ એન્ડ્રોઈડના નવા અપડેટની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે. 
 
ઉપરોક્ત વાતનો ખુલાસો ગૂગલની એક એપથી થયો છે. ગૂગલ પ્લે સ્ટોર પર ગૂગલની નવી એપ Google Edu Device Setupનું નવું અપડેટ વર્ઝન 16 એપ્રિલથી આવી ગયું છે. જેમાં એન્ડ્રોઈડ 4.4.3 સપોર્ટ આપવામાં આવ્યો છે.
 
આ ગૂગલના એજ્યુકેશન પ્રોગ્રામ સાથે સંકળાયેલા લોકોનું જ કામ હોય છે. આ કારણે જ આશરે 5000 લોકોએ આને ડાઉનલોડ પણ કરી લીધું છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %