Home» Youth» Hot Wheels

Hot Wheels News

ઓટો એક્સપોમાં 70 નવી કાર અને બાઈક્સ જોવા મળશે

26 વાહનોનું ગ્લોબલ લોન્ચિંગ થશે, સૌ પ્રથમવાર દિલ્હીની બહાર ઓટો એક્સપોનું થઈ રહેલું આયોજન

હીરો ડીઝલ એન્જિનવાળી બાઈક લાવશે

ડીઝલ તથા ઈલેકટ્રિક એમ બે એન્જિન ધરાવતી પ્રથમ બાઈક હશે

મર્સિડીઝે C ક્લાસ ગ્રાન્ડ લોન્ચ કરી

પુણાના ચાકાન પ્લાન્ટમાંથી 50,000મી ગાડી બનાવવાના સીમા ચિહ્નની ખૂબ જ નજીક પહોંચતી કંપની

મોબાઈલથી ચાલતું સ્કૂટર

ઓટો એક્સપોમાં જાપાનની કંપની મોબાઈલ દ્વારા ચાલતું સ્કૂટર લોન્ચ કરશે

મારુતિની સેલેરિયો 6 ફેબ્રુઆરીએ લોન્ચ થશે

સેલેરિયોને વિકસાવવા માટે કંપની દ્વારા 570 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું

બોલો, હવે સાયકલનો પણ વીમો ઉતરશે

ફાયરફોક્સ કંપનીએ રૂ.10,000થી વધુ મુલ્યની તમામ સાયકલોની વીમા પોલિસી માટે કરાર કર્યો

લક્ઝુરીયસ ફોર વ્હીલરથી પણ મોંઘી બાઈક

પોલારિસ ઈન્ડિયાએ ભારતમાં રૂ. 26.50ની સુપરબાઈક લોન્ચ કરી

ટાટા મોટર્સ નેનોનું ઓટોમેટિક વર્ઝન રજૂ કરશે

વિશ્વની સૌથી સસ્તી ઓટોમેટિક કાર રજૂ કરીને બજારમાં હિસ્સો વધારવાની યોજના

tata motors bets on new petrol engine to boost car sales

વેચાણ વધારવા ટાટા પેટ્રોલ એન્જિન કાર બનાવશે

ડીઝલ કાર બનાવનારની ઓળખથી છૂટકારો મેળવવા કંપનીએ પેટ્રોલ એન્જિન લોન્ચ કર્યું

ફોર્ડ કંપની ક્લાસિક મોડલના ભાવ રૂ. એક લાખ સુધી ઘટાડશે

ફોર્ડ એન્ટ્રી લેવલ મોડલની કિંમત રૂ. 4.99 લાખથી શરૂ થશે

ટાટા મોટર્સે નેનો ટ્વિસ્ટ રજૂ કરી

ગાડીની એક્સ શો રૂમ દિલ્હીની કિંમત રૂ. 2.36 લાખ

મર્સિડીઝ બેન્ઝ ચાલુ વર્ષે ભારતમાં 8 નવી કાર લોન્ચ કરશે

વેચાણદર જાળવી રાખવાની સાથે નાના શહેરોમાં નેટવર્ક વધારવાનું કંપનીનું લક્ષ્યાંક

ઓટો એક્સપો 2014, મારૂતીની નવી કાર જમાવશે આકર્ષણ

પ્રતિ લીટર 20 કિ.મીની એવરેજ આપનારી સેલેરિયોની કિંમત હશે ઓછી

ટોયોટાએ ઈટિયોસ અને લિવાના નવા મોડલ લોન્ચ કર્યાં

બે ફ્રન્ટ એરબેગની સાથે જ ટેકોમીટર, રિયર ડિફોગર અને વાયપર કારની વિશેષતા

BMW ડ્રાયવર વગર દોડતી કાર બનાવશે

લાસ વેગાસમાં ચાલતા ઇલેકટ્રોનિક શોમાં કંપનીએ અદ્યતન ટેક્નિક રજૂ કરી

હોન્ડાએ મૂકી નવી હોન્ડા સીટી

ડીઝલ એન્જિનમાં પાંચ મોર્ડલ અને પેટ્રોલ એન્જિનમાં સાત મોર્ડલ મૂક્યાં

ટાટા મોટર્સે નૈનો માટે બદલી નીતિ

નવા ફિચર્સ અને અલગ એન્જિન વર્ઝન સાથે આવી રહી છે ટાટા નૈનો

ડ્રોન બોમ્બ નહી સામાન પહોંચાડશે...

એમેઝોન કંપનીએ ઓક્ટોકોપ્ટર નામના ડ્રોનનો ડેમો રજૂ કર્યો

મારુતિ લૉન્ચ કરશે નવી કાર એ-વિન્ડ

મારુતિ સુઝુકી એ-વિન્ડ હાલની એ-સ્ટારની જગ્યા લેશે

રોયલ એનફીલ્ડે રજૂ કરી દમદાર બાઇક

કંપનીએ અંદાજે બે વર્ષ બાદ સૌથી એડવાન્સ બાઇક રજૂ કરી

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %