Home» Youth» Hot Wheels

Hot Wheels News

ભારતમાં લમ્બોર્ગિનીએ રૂપિયા સાડા ત્રણ કરોડની સ્પોર્ટસ કાર લોન્ચ કરી

આ કાર માત્ર 3.2 સેંકડમાં 0થી 100 કિલોમીટરની ગતિ પકડી લે છે

શું વાત કરો છો? બાઈક એક વ્હીલ પર દોડે છે

રાયનો ઈલેકટ્રિક મોટરસાયકલની લંબાઈ સામાન્ય સાયકલ કરતાં અડધી અને વજન પણ માત્ર 125 પાઉન્ડ

આ મહિનાના અંત સુધીમાં ફોર્ડ નવી ફિએસ્ટ લોન્ચ કરશે

નવી ફિએસ્ટા પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં મળશે

હેં, હવાથી કાર ચાલશે!

ફ્રાન્સની કાર નિર્માતા કપંનીએ હાઈબ્રિડ એર એન્જિન પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવેલી કારથી પેટ્રોલનો ખર્ચ 80 ટકા ઘટશે

ફોર્ડ કંપનીએ કર્યો કારની કિંમતમાં ઘટાડો

બજેટમાં એક્સાઇઝ ઘટતા કંપનીએ તમામ મોડલનાં ભાવ ઘટાડ્યા

રોલ્સ રોયસની આ કાર પાંચ સેકન્ડમાં જ 100 કિમીની ઝડપ પકડશે

કંપનીએ ભારતીય બજારમાં રજૂ કરેલી લિમિટેડ એડિશન લકઝરી કાર વી-સ્પેશિફિકેશન ઘોસ્ટની કિંમત રૂ. 5.20 કરોડ

હોંડા ભારતમાં નવી બાઈક લોન્ચ કરશે

ભારતમાં નંબર વનનું સ્થાન બનાવવા ધ્યાન કેન્દ્રિત કરી રહેલી કંપની

મહિન્દ્રાની અનોખી ઓફરઃ કાર તમારી, બેટરી અમારી

મહિન્દ્રા શરૂ કરેલી સ્કીમથી રીવા e2oની કિંમતમાં રૂ. 1.7 લાખનો ઘટાડો થશે

ડીએસકે હ્યોસુંગની ભારતમાં 450cc બાઈક લાવવાની યોજના

નવી બાઈકને કંપનીના પૂણા પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવે તેવી શક્યતા

ઓડી S1 તથા S1 સ્પોર્ટબેકને જિનેવા મોટર શોમાં રજૂ કરશે

આ બંને કાર ઝીરોથી 100ની સ્પીડ પકડવા છ સેકન્ડથી પણ ઓછો સમય લે છે

લકઝરી કાર લેક્સસ ટૂંક સમયમાં જ ભારતમાં દોડતી દેખાશે

ભારતમાં લકઝરી કારના વધતા જતાં માર્કેટનો લાભ ઉઠાવવા કંપની આતુર

હીરોએ ત્રણ નવા સ્ટાઈલિશ સ્કૂટર લોન્ચ કર્યાં

ડ્યૂઅલ પ્રોજેક્ટ હેડલેમ્પ, ડે-નાઈટ રનિંગ લાઈટ, ટેલ લેમ્પ જેવા અનેક ફીચર્સ સૌપ્રથમવાર સ્કૂટરમાં જોવા મળશે

સાયકલની કિંમત સાંભળીને તમે ચોંકી ઉઠશો

સાયકલ બનાવતી જાયન્ટ કંપની રૂ. 10.85 લાખની સાયકલ ભારતમાં લોન્ચ કરશે

મહિન્દ્રાએ ઈલેકટ્રીક સ્પોર્ટસ કાર હાલો લોન્ચ કરી

એક કપ કોફી પીવામાં જેટલો સમય લાગે તેટલો જ સમય ચાર્જિંગ કરવાથી આ કાર 25 કિલોમીટર ચાલશે

મહિન્દ્રાએ 300 સીસીની બાઇક લૉન્ચ કરી

ટૂ વ્હીલર સેગમેન્ટમાં એન્ટ્રી માટે મહિન્દ્રાની ફ્લેગશિપ બ્રાન્ડ

મારૂતિ સુઝુકીએ ઓટો એકસ્પો 2014માં બે કાર લોન્ચ કરી

Ciaz અને SX4 S-ક્રોસ દ્વારા કંપનીને બજારમાં હિસ્સો વધવાની આશા

એક બાઈકની કિંમત કાર જેટલી

હર્લી ડેવિડસને ભારતમાં રૂ. 4.10ની કિંમતની સુપર બાઈક સ્ટ્રીટ 750 લોન્ચ કરી

બજાજે 400CCની બે બાઈક પરથી પડદો ઉઠાવ્યો

સ્પોર્ટ્સ ક્રૂઝર પલ્સર CS400 તથા સપોર્ટિયર પલ્સર SS400નું ઓટો એકસ્પો 2014માં અનાવરણ

ટાટા મોટર્સે નવી કાર બોલ્ટ અને ઝેસ્ટનું અનાવરણ કર્યું

ચાલુ વર્ષના મધ્યમાં કાર ભારતીય બજારમાં રજૂ કરવામાં આવ્યા બાદ વૈશ્વિક સ્તરે લોન્ચ કરાશે

કેટલી સુરક્ષીત છે તમારી કાર ?

ગ્લોબલ એનસીએપીનાં ક્રેશ ટેસ્ટમાં ભારતની પાંચ કાર નિષ્ફળ

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %