Home» gram panchayat

Gram panchayat

talati arrested in land scam

બાવળાના ધનવાડા ગામનો જમીન કૌભાંડ મામલો, તલાટીની ધરપકડ

ખેડૂત વારસદારનું નામ કાઢીને વારસદારનું નામ ઉમેરી દીધું હતું

ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી સંપન્ન

સૌરાષ્ટ્રભરમાં વિવિધ ગ્રામપંચાયતોમાં રવિવારે મતદાન યોજાયું

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ

જિલ્લાની કુલ 10 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર

ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તારીખ જાહેર

3 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, 5 ફેબ્રુઆરીએ મતગણતરી

ગુજરાતની પંચાયતો નાણાં વગરના નાથિયા જેવી!

ગુજરાતમાં પંચાયતીરાજ છેલ્લાં 10 વર્ષના ગાળા દરમિયાન ખાડે ગયું છે

રાજયના ગ્રા.પં. મંત્રીઓની કાર્યશિબિર સંપન્ન

ગ્રામપંચાયત મંત્રીઓને માસિક રૂ. 1000નું ખાસ ભથ્થું: મુખ્યમંત્રી

સંમેલનમાં યુવા સરપંચો મોદી પર ફિદા

મોદીની મુક્તકંઠે પ્રશંસા કરી કહ્યું, મુખ્યમંત્રી કાયમ રહેવા જોઇએ

સરપંચો માટે મહત્વની જાહેરાત

મોદી-સુષ્માની નિશ્રામાં આજે ગાંધીનગર ખાતે સરપંચોનું સન્માન

ગ્રામપંચાયતોને ઈન્ટરનેટ સુવિધા

આગામી 16 મહિનામાં પંચાયતોને કનેક્ટિવિટી પૂરી પડાશે

ગ્રામ યોજના 'નિર્મળ' પણ ગંદવાડો અકબંધ !!!

૭૦ વર્ષના યુવાન ગ્રામપંચાયતના સભ્યોની ઉપેક્ષાથી ત્રાસીને જાતે જ સફાઈ અને સ્વચ્છતા માટે ગટર સાફ કરી રહ્યા છે.

જામનગરમાં આઠ બેઠક પર મહિલાઓ બિનહરીફ

ખંભાલિયાના નવા તથીયા ગ્રામપંચાયતમાં સરપંચ સહિત તમામ આઠ બેઠક પર મહિલાઓ બિનહરીફ વિજેતા જાહેર થઈ.

કચ્છનાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી મોદીને અભિનંદન

સમરસ ગ્રામ પંચાયત માટે ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા મુખ્યમંત્રી પર અભિનંદન વર્ષા...

રાજ્યની અનોખી મહિલા સરપંચો

ચરોતરમાં આવેલ સિસ્વા અને ભૂમેલ ગામની મહિલા સરપંચ ઉદાહરણરૂપ બની ગયા છે.

panchayatirajingujarat

પંચાયતીરાજનાં ૫૦ વર્ષ, પંચાત કોને ગમે?

પંચાયતીરાજ એટલે ગ્રામપંચાયતની આદર્શ શાસનવ્યવસ્થા જેનો વહીવટ ગામના માણસોના હાથમાં જ હોય.

ગુજરાતની ૮૩૬૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ...

ગુજરાતની ૮૩૬૨ ગ્રમ પંચાયતોની ચૂંટણી માટે તા. ૨૯મીનાં રોજ મતદાન પૂર્ણ થયાં બાદ આજરોજ સવારે ૯ વાગ્યાથી મતગણતરી પ્રક્રિયાનો શાંતિપૂર્ણ માહૌલમાં પ્રારંભ થયો છે.

ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારોએ વાહનોનો ખડકલો કર્યો...

આજે યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ ખાસ્સી કવાયત કરી હતી અને શટલિયા જીપ અને રીક્ષાનો ખડકલો કરી દીધો હતો.

bhavnagarcity

ભાવનગર જિલ્લામાં ૩૯૭ ગ્રામ પંચાયતો પૈકી ૧૫૧ ગ્રામ પંચાયતમાં ’સમરસ’ જાહેર

ભાવનગર જિલ્લામાં જાહેર થયેલી ૩૯૭ ગ્રામ પંચાયતો ચૂંટણી પૈકીની ૧૫૧ ગ્રામ પંચાયત ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ’સમરસ’ જાહેર થવા પામી છે. તેના અર્થ એવો થાય કે, ભાવનગર જિલ્લાની ૩5 ટકા ઉપર ગ્રામ પંચાયત સમરસ થઈ છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.09 %
નાં. હારી જશે. 19.26 %
કહીં ન શકાય. 0.65 %