Home» India» Law Justice

Law Justice News

નીડો હત્યા કેસ : ગૃહમંત્રીએ આપ્યો સીબીઆઈ તપાસનો આદેશ

અરૂણાચલ પ્રદેશના વિધાર્થી સાથે લાજપત નગર વિસ્તારમાં મારપીટ થતાં મોતને ભેટ્યો હતો.

અંબાણી અને કોંગ્રેસ નેતાઓ વિરુધ્ધ કેજરીવાલની FIR

કેજરીવાલ સરકારે એન્ટી કરપ્શન બ્યૂરોને આપ્યો કેસ દાખલ કરવાનો આદેશ

1984ના શીખ રમખાણ : ઉપરાજ્યપાલ એસઆઈટી તપાસ માટે સહમત

કેજરીવાલ સરકારે શીખ વિરોધી રમખાણ સંદર્ભે એસઆઈટી તપાસની માંગણી કરી હતી.

IPL સ્પોટ ફિક્સિંગમાં મયપ્પન દોષીઃ મુદગલ કમિટિ

મુદગલ કમિટિએ ક્રિકેટને સ્વચ્છ રમત બનાવવા તથા સ્પોટ અને મેચ ફિક્સિંગ જેવી બદીઓ રોકવા 10 ભલામણો કરી

આસારામનો પ્રયત્ન અસફળ, બીજી જામીન અરજી થઈ નામંજૂર

યૌન શોષણના આરોપી આસારામની જામીન અરજી સોમવાનરે જોધપુર કોર્ટે નામંજૂર કરી

દિલ્હીનું વીજ સંકટ ટળ્યું, સુપ્રિમ કોર્ટેનો આદેશ

26 માર્ચ સુધી બીએસઈએસનો પાવર સપ્લાય ન કાપવાનો એનટીપીસીને આદેશ

નગ્ન ચિત્ર પ્રકાશિત કરવું અશ્લીલ ન ગણાયઃ સુપ્રીમ કોર્ટ

કોઈ ચિત્ર અશ્લીલ છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે અદાલતે તેની પ્રાસંગિકતા તથા રાષ્ટ્રીય માપદંડને સમજવા જોઈએ

માનહાનિ મામલે કેજરીવાલને સુપ્રિમ કોર્ટની નોટીસ

કપિલ સિબ્બલના પુત્રએ કેજરીવાલ સહિત ચાર નેતાઓ સામે કરેલ માનહાનિ ફરિયાદ મામલો

knee replacement surgery interview of dr ateet sharma

લાઈફ સ્ટાઈલ અપગ્રેડેશન સર્જરીઃ ની રિપ્લેસમેન્ટ

સીમ્સના જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અતીત શર્મા સાથે ખાસ વાતચીત

મોહન ભાગવત સામે આરોપ સાચો હોઈ શકે : શિંદે

સમજોતા એક્સેપ્રેસ બ્લાસ્ટના આરોપી અસીમાનંદના ઈન્ટરવ્યૂથી છેડાયો વિવાદ

નીડો હત્યા કેસ : જાતિવાદ નાબૂદ કરવા કડક કાયદાની માંગણી

પૂર્વોતરના વિધાર્થ દ્રારા જંતર મંતરથી લઈ સંસદ ભવન સુધી રેલી યોજાઈ

three sent to jail over nido tania killing

નીડો હત્યા કેસ : દોષીઓને ફાંસી સજા અપાવીશું – કેજરીવાલ

નામદાર કોર્ટે આરોપીઓને 18 ફેબ્રુઆરી સુધી જ્યુડીશ્યલ કસ્ટડી આપી

rajiv gandhis killers dont deserve mercy government in court

દોષીઓની ફાંસી બરકરાર રાખવા કેન્દ્રની જોરદાર દલીલો

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલની દલીલો સાંભળ્યા બાદ ફેંસલો સુરક્ષિત રાખ્યો

નીડો હત્યા કેસ : ત્રણ શખ્સોની ધરપકડ, આજે થશે કોર્ટમાં રજૂ

વિધાર્થી પર હુમલો કરનારા છ શખ્સોની ઓળખ મેળવવામાં પોલીસ સફળ

court given 14 days remand to accused in hitesh zaveri case

હિતેશ ઝવેરી હત્યા કેસ : ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપીઓ પાસેથી અનેક નવા ખુલાસા થવાની શક્યતા

home ministry asked for report to delhi police in mla son death case

નીડો મૃત્યુ કેસ : ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસે રિપોર્ટ માંગી

સોશ્યલ મીડિયા થકી અનેક લોકોએ નીડોને ન્યાય અપાવા અવાજ ઉઠાવ્યો

supreme court puts on hold devinder pal singh bhullars execution

આતંકવાદી ભુલ્લરની ફાંસી સુપ્રીમ કોર્ટે મોકૂફ રાખી

સરકાર પાસે ભુલ્લરની મેડિકલ રિપોર્ટ

supreme court to hear mercy petition plea in rajiv gandhi assassination case

રાજીવ ગાંધી હત્યાકાંડ : દોષીઓની દયા અરજી પર સુનાવણી આજે

વર્ષ 2012માં ઉચ્ચ અદાલત દ્રારા ફાંસીની સજા પામેલા દોષીઓ માટે દયા અરજીનો સ્વીકાર કરાયો

salman khan to appear in a jodhpur court in poaching case

હરણ શિકારના કેસમાં જોધપુર કોર્ટ પહોંચ્યો સલમાન ખાન

15 વર્ષ જૂના કેસમાં સલમાન પર કાળા હરણના શિકારની સાથે – સાથે આર્મ્સ એક્ટના ઉલ્લંઘનનો પણ આરોપ

supreme court refuses to review verdict on section 377

સમલૈંગિક્તા મુદ્દે સુપ્રિમ કોર્ટ અડગ, પુનર્વિચાર અરજી નામંજૂર

સમલૈંગિક્તાને ક્રિમિનલ ગુનો ઠેરવનારા સુપ્રિમ કોર્ટના ચુકાદા સંદર્ભે પુનર્વિચારની અપીલ થઈ હતી

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %