Home» India» Law Justice

Law Justice News

bhanwaridevimurdercbiarrestsbishnaram

ભંવરી દેવી કેસ ઉકેલ્યાનો સીબીઆઇનો દાવો

મંગળવારે રાત્રે બિસના ગેંગના કૈલાશ જાખડની ધરપકડ બાદ આ કેસ ઉકેલાયો.

newyorkpolicearrestoneinthecaseofattackontemples

અમેરિકામાં મંદિર-મસ્જિદ પર હુમલો કરનાર ઝડપાયો...

છેવટે અમેરિકાનાં ન્યૂયોર્કમાં મંદિરો અને મસ્જિદ પર હુમલો કરનાર આરોપીને પોલિસે ઝડપી પાડ્યો છે. આ શખ્સે પાંચ સ્થળોએ પેટ્રોલબોમ્બથી હુમલો કર્યો હતો.

annashealthgood

અણ્ણા હજારેની તબિયતમા સુધારો : તમામ રિપોર્ટ નોર્મલ

આજે સવારે અણ્ણા હજારેનુ હેલ્થ બુલેટીન જાહેર થયુ હતુ. અણ્ણા હજારેની સારવાર કરી રહેલા તબિબોએ અણ્ણા હજારેના અનેક મેડિકલ ટેસ્ટ કર્યા હતા.

bjpdeclerednameofcandidatesforassembleelection

ભાજપ દ્રારા ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ઉમેદવારોના નામની જાહેરાત

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 81 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. અને યૂ.પી વિધાનસભા ઇલેક્શન માટે ભાજપનુ આ બીજુ લીસ્ટ છે.

મેંગલોર વિમાન દુર્ધટના : સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને એર ઇન્ડિયાને નોટિસ

વર્ષ 2010મા સર્જાયેલી મેંગલોર વિમાન દુર્ધટના બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એર ઇન્ડિયાને નોટિસ આપી છે. આ મામલે વધુ સુનાવણી હવે એપ્રિલ મહિનામા થશે.

itissuenoticetomadhukoda

મધુ કોડાને 1200 કરોડ રૂપિયાનો ટેક્સ અને દંડ ભરવા આઇટીની નોટિસ

મધુ કોડાએ પોતાના મુખ્યપ્રધાનના કાર્યકાળમા પોતાના પદનો દુરઉપયોગ કરતા 3300 કરોડ રૂપિયાની સંપતિ ભેગી કરી હતી. નોંધનીય છે કે હાલમા મધુ કોડા અને તેના સાથી બિરસા મુંડા સેન્ટ્રલ જેલમા છે.

courtissuednoticetocbi

સિધ્ધાર્થ બેહુરા અને ચંદોલીયાના જામીન મામલે સીબીઆઇને કોર્ટેની નોટિસ

2જી સ્પેક્ટ્રમ કૌંભાડમા સુપ્રીમ કોર્ટે આર.કે.ચંદોલીયા અને સિધ્ધાર્થ બેહુરાની જામીન પર સ્ટે લગાવવા બાબતે સીબીઆઇને નોટિસ આપી છે. અને જ્યા સુધી સીબીઆઇ નોટિસનો જવાબ નહી આપે ત્યા સુધી હાઇ કોર્ટના આદેશ પર સ્ટે યથાવત્ રહેશે.

tirupati

તિરૂપતિ બાલાજી મંદિરની કુલ આવક 1700 કરોડ રૂપિયા

તિરૂમલામાં આવલું ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં કુલ 2.2 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને તેમના દ્વારા ભગવાન વેંકટેશ્વરને ચાલુ વર્ષે 1700 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવ્યો

dineshreddydgp

ફેશનેબલ કપડાંના કારણે સ્ત્રીઓ પર રેપ થાય છેઃ આંધ્ર ડિજીપી

આંધ્ર પ્રદેશના ડીજીપી વી. દિનેશ રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે, આજની સ્ત્રીયોમાં પશ્ચિમી સંસ્કૃતિ અને ફિલ્મોનું ઘેલું વધ્યું છે. સાથે યુવતીઓના ફેશનેબલ કપડાં પહેરવાના કારણે તેમની સાથે રેપ થાય છે.

soniablamesbjpfordefeatofconstitutionamendmentbill

ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો - સોનિયા ગાંધી

લોકપાલ બિલને સંવૈઘાનિક દરજ્જો ન મળતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સોનિયા ગાંધીએ ક્હ્યુ કે ‘ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો છે.’

electioncommissionwatchonannamovement

ટીમ અણ્ણાના આંદોલન પર રહેશે ચૂંટણી પંચની નજર

અણ્ણા હજારે મુંબઇમા મજબૂત લોકપાલની માંગ સાથે અનશન કરવા જઇ રહ્યા છે. ત્યારે અણ્ણાના અનશન આંદોલન પર ચૂંટણી પંચની પણ નજર રહેશે.

fivestateassemblyelectiondatedecleredbyelectioncommission

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

ભારતના 5 રાજ્યોમા વિધાનસભા ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ ગયુ છે. ચીફ ઇલેક્શન કમિશનર એસ.વાય.કુરેશીએ આજે 5 રાજ્યોમાં વિધાનસભા ઇલેક્શનની તારીખ જાહેર કરી છે. આ તમામ રાજ્યોમાં તાત્કાલિક અસરથી ચૂંટણી આચાર સંહિતા અમલી બનશે.

airchiefmarshalinsukhoi

પાયલોટનો વિશ્વાસ સંપાદીત કરવા એર ચીફ માર્શલે સુખોઇ-30મા ઉડાન ભરી

પાયલોટમા વિશ્વાસ સંપાદીત કરવા વાયુસેના પ્રમુખે સુખોઇ-30મા ઉડાન ભરી.

lal krishna advani and pranab mukherjee

કાળા નાંણાના મુદ્દે અડવાણી અને પ્રણવ આમને સામને

કાળા નાંણાના મુદ્દે પર આજે બીજેપીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીના કાર્યસ્થગન પ્રસ્તાવને લોકસભા સ્પીકરે મંજૂર રાખ્યો હતો.

petrol price hike may 2 rupees

પેટ્રોલ પર પ્રતિલીટર 2 રૂપિયા ગ્રીન સરચાર્જ લાદવાની ભલામણ

શહેરોમાં ગ્રીન સરચાર્જ વધારવા માટે સરકાર પેટ્રોલ પર ટેક્સ લગાવી શકે છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %