Home» Gujarat» Rajkot

Rajkot News

ટુંક સમયમાં સારા સમાચાર મળશે : ઓમ માથુર

ગુજરાત ભાજપના પ્રભારી ઓમ પ્રકાશ માથુરે આજે કેશુભાઈ સાથે મુલાકાત કરી

ખોટી લૂંટ કરાવી પત્નીની કરાવી હત્યા, પોલીસને પતિ પર શંકા

લૂંટારૂઓ ઘરનો માલ-સામાન વેર વિખેર કરીને નાસી ગયા

રાજકોટ : લગ્ન પ્રસંગ દરમ્યાન લૂંટ કરનારી ટોળકી પકડાઈ

કિંમતી ઘરેણા અને રોકડની ઉઠાંતરી કરતી મધ્ય પ્રદેશની ગેંગને પકડવામાં પોલીસ સફળ

postal employee on strike for two day

પોસ્ટલ કર્મચારીઓની બે દિવસની હડતાળે મુશ્કેલી વધારી

પોતાની પડતર માંગણીઓ સાથે દેશભરના સાડા પાંચ લાખ પોસ્ટલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

પ્રેમી જોડાનો કરૂણ અંજામ, વસવાટ બન્યું વિખવાદનું કારણ

પત્નીની હત્યા કર્યા બાદ પતિએ જાતે આવી પોલીસ સ્ટેશનમાં કબૂલાત કરી

bank employee on strike for two days

બેંક હડતાળને પગલે નાણાંકીય વ્યવહાર ખોરવયો

બે દિવસની હડતાળમાં કરોડો રૂપિયાનું ક્લિયરિંગ અટવાશે

careless hospital of rajkot

રાજકોટ : સિવિલ હોસ્પિટલની લાપરવાહીથી સામાજિક કાર્યકર્તા ફસાયા

સામાજિક કાર્યકર્તાએ હોસ્પિટલે આપેલા ખોટા મૃતકનો અંતિમ સંસ્કાર કરી દેતાં હોબાળો મચ્યો

રાજકોટ: મ્યુ.કોર્પો.નું વર્ષ 2014-15નું બજેટ મંજૂર

રૂપિયા 20 કરોડનો વધારો કરીને 20.42 કરોડનું બજેટ મંજૂર કરાયું

rajkot news updates

એસ્ટ્રો યુથ ફિએસ્ટાનો પ્રારંભ, વિધાર્થીઓ માટે જ્ઞાન પ્રાપ્તિની તક

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહના હસ્તે ઉદ્ધાટન

ex cop satyapal singh visit rajkot

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલસિંહ રાજકોટના આંગણે

પોલીસમાં કાર્યક્ષેત્રનું બંધન હતું, રાજકારણમાં સ્વતંત્રતા છેઃ સત્ય પાલસિંહ

સતારા પાસે ગુજરાતની બસનો ભયાવહ અકસ્માત, 10નાં મોત

દસમાંથી છ મૃતકોની ઓળખ થવા પામી જેઓ પોરબંદર અને રાજકોટનાં રહેવાસી

arrested two persons in illegal weapn bussiness

ગેરકાયદે હથિયારનો વેપલો કરનારા પરપ્રાંતિય શખ્સો ઝડપાયા

બાતમીને આધારે બે શખ્સોની ધરપકડ બાદ પોલીસે મૂળિયા શોધવાની તજવીજ હાથ ધરી

iron collected by sardar statue of unity

રાજકોટ : લોહપુરૂષની પ્રતિમા માટે એકત્રિત લોખંડ રવાના

જીલ્લાના 649 ગામોથી ખેડૂતોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોખંડ આપ્યું

student committed suicide rajkot

રાજકોટ : વડોદરાની યુવતીનો હોસ્ટેલમાં આપઘાત

મૃતક યુવતી રાજકોટની એક સ્કૂલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી

murder case sloved by police in rajkot

રાતોરાત પૈસાદાર થવાની લાલચે ચલાવી લૂંટ

કપાસ ભરેલી ટ્રકને લૂંટીને ટ્રક ચાલકની હત્યા કરી હોવાની કબૂલાત

cover launched in khadi with image of gandhi

ખાદીના કવરમાં ગાંધી , પૌત્રએ હસ્તાક્ષર થકી પાઠવી શુભેચ્છા

આત્મીય કોલેજ દ્વારા બહાર પાડેલું કવર અન્ય ખાદી ભંડારોમાં પણ મળશે

bjp party workers caught with gun

રાજકોટ : ભાજપ કાર્યકર્તા રાઈફલ સાથે ઝડપાયો

રાઇફલ લઇને ફરતો કાર્યકર્તા અગાઉ હત્યાના ગુનામાં સામેલ

rajkot district jail in focus due misbehave of prisoners

કેદીઓનો વધ્યો આતંક, સિપાહીને ઢોર માર અને જેલરને ધમકી

ખૂંખાર કેદી બાબર સહિત કુલ 9 કેદીઓ સામે રાજકોટમાં પોલીસ મથકના ચોપડે નોંધાઈ

police caught chain snatcher

અનેક ચીલઝડપના કેસ ઉકેલાશે, સમડી ગેંગ પોલીસ સંકજામાં

પકડાયેલ શખ્સોએ 23 ઠેકાણે ચીલઝડપ કરી હોવાની કબૂલાત કરી

celebration of gandhi nirvan din

રાજકોટ : વિધાર્થિનીઓએ ગાંધીજીને લખ્યો પત્ર

રાજકોટ સહિત ગુજરાતભરમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે યોજાયા કાર્યકર્મો

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.93 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.45 %