Home» Gujarat» Rajkot

Rajkot News

fakecurrencyprintingcaughtbysoginsurat

નકલી નોટો છાપીને દેશને આર્થિક રીતે પાયમાલ કરવાનું ષડયંત્ર

સુરતમાં છાશવારે નકલી નોટો બજારમાં સામે આવી રહી છે, તેમજ પોલિસના હાથે પણ નકલી નોટો ઠાલવનાર અને પ્રિન્ટ કરનારા પકડાઇ રહ્યા છે, જે દેશ માટે ખતરારૂપ છે.

judgementonlokayuktaingujratwillbedeclaredon18january

ગુજરાતનાં લોકાયુકતના કેસમાં ચુકાદો ૧૮મી જાન્યુઆરી પર અનામત...

ગુજરાતનાં લોકાયુકતના કેસમાં તમામ પક્ષકારોની રજુઆત બાદ ચુકાદો ૧૮મી જાન્યુઆરી પર અનામત રાખવામાં આવ્યો છે.

surattextileprocessorswillmeetingwithgujaratgascompanyduetorosegasprice

ગુજરાત ગેસ સાથે ટેક્સટાઇલ પ્રોસેસર્સની બેઠક

ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં કરવામાં આવેલા ભાવવધારા બાદ સુરતના ટેક્સટાઇલ પ્રોસેસર્સ આજે કંપની સાથે બેઠક કરી હાલ ભાવવધારો પાછો ખેંચવા રજૂઆત કરશે.

inaugrationofdhambanimemorial

ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું...

સ્વ. ધીરૂભાઈ અંબાણીના ૮૦માં જન્મદિને ૨૮ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ તેમના વતન ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું.

ambanibrothersreachedatchorwad

સ્વ. પિતાનાં જન્મદિનની ઉજવણી માટે અંબાણી બંધુઓ ચોરવાડ પહોંચ્યાં...

અનિલ અંબાણી મંગળવારે સવારે પોતાના હેલિકોપ્ટરમાં ચોરવાડ ખાતે પહોંચ્યા છે. મુકેશ અંબાણીને રીસીવ કરવા માટે અનિલ અંબાણી સામા ગયાં હતાં.

womenrule254panchayatsingujarat

ગુજરાતમાં ૨૫૪ ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ મહિલા શાસન...

ગુજરાતમાં ૨૫૪ જેટલી ગ્રામ પંચાયતોમાં મહિલાઓએ શાસનની ધૂરા સંભાળી લેતાં મહિલા સશક્તિકરણનો એક નવો જ અધ્યાય લખાયો છે.

gettogetherofambanisatchorwad

ચોરવાડમાં અંબાણી પરિવારનાં સ્નેહમિલન પર સૌની નજર...

૧૪ વર્ષ પછી ચોરવાડમાં અંબાણી પરિવાર એકત્ર થશે જેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.

smartpolicesaverupee3 50lacfromthief

ચાલાક પોલિસે સાડા ત્રણ લાખ બચાવ્યા

પોલિસની સૂઝબૂઝ અને જાગૃત નાગરિકના લીધે સાડા ત્રણ લાખ રૂપિયાનો બચવા થયો છે. ચોરી કરીને ચોરીનો માલ છુપાવીનો ઉઠાવતાં પોલિસે મુદ્દામાલ સહિત ચોરને પકડી લીધો.

ishardangadhvipassedaway

પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું અવસાન...

ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થતાં તેમનાં ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

olympiccommonwealthandkhelmahakumbh

ઓલિમ્પિક, કોમનવૅલ્થ અને ગુજરાતનો ખેલમહાકુંભ

ગુજરાતની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે તરત જ નામ યાદ આવે, ‘ખેલમહાકુંભ’.

nrireadyfordharmajedaycelebration

ધર્મજ ડેની તડામાર તૈયારીઃ NRI કરશે ખાસ ડિમાન્ડ...?

ગુજરાતના ચરોતરમાં ધર્મજ ડે ઉજવવા માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતા આ ખાસ દિવસે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે વસનારા ધર્મજ ગામના મૂળ વતની માદરે વતન ધર્મજ ખાતે ઉમટી પડે છે

onemoreslapinsuratcivil

સુરતની નવી સિવિલ હોસ્પિટલમા વધૂ એક લાફા પ્રકરણ

" थप्पड़ की गूंजा तुम्हे हमेशा सुनाई देगी "

narendramodisurat

નરેન્દ્ર મોદી સુરત ભાજપના કાર્યકરોથી નારાજ

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ વડાપ્રધાન મનમોહનસિંહની હાંસી ઉડાવતા બેનર્સ મુદ્દે નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે

central government approve satellite technology for gujarat

સેટેલાઇટ શિક્ષણ માટે ગુજરાતને લીલીઝંડી, 12 શૈક્ષણિક કાર્યક્રમો એક સાથે પ્રસારિત થશે

જરાતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા એક સાથે 12 સેકટરમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ કાર્યરત થઇ શકે.

fire safety audit in gujarat state hospitals

ગુજરાતની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ

ગુજરાત સરકારે રાજ્યની દરેક હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરવાનું નક્કી કર્યુ છે.

surat new civil hospital war

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખૂની ખેલ

સુરતમાં ગુનેગારોને પોલીસ અને કાયદાની કોઈ પણ પ્રકારની બીક નથી

wwwglobalgujaratnewscom

અડવાણીની રથયાત્રા ગુજરાતમાં, મોદી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા ગુજરાત પહોંચી છે.

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.93 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.45 %

Immerse in thrilling casino rewards.

usa online real money slots