Home » Authors » Yoseph Macwan

Yoseph Macwan

Yoseph Macwan

(કવિતા, વાર્તા, નિબંધ, અનુવાદ, આસ્વાદ, વિવેચન ક્ષેત્રે તેમ જ સંવાદનમાં લેખકનું યોગદાન નોંધપાત્ર છે. તેઓ બાલ સાહિત્ય અકાદમીના કન્વીનર અને ગુજરાતી લોકમંડળના સક્રિય સભ્ય પણ છે.)

Yoseph Macwan ના મંતવ્યો :

અભિવ્યક્તિની રીત વિશે

સદીના આરંભે જ તરકટી ભાષાના છોડ ખુલ્લેઆમ પાંગરી રહ્યા છે

મુક્તકોમાં માતાનો અપ્રતિમ મહિમા

સંતાન અને માતાની વચ્ચે રહેલી લોહીની સગાઇ અફલાતૂન હોય છે

તમે કદી પૈસાનું ગ્રુપ તપાસ્યું છે?

પૈસો ન્યાયનો છે, હાયનો છે કે હરામનો છે એ શી રીતે ખબર પડે?

ગૃહિણીની જોબ આવતીકાલને જીવંત બનાવે છે

ગૃહિણીનું કામ પરિશ્રમ, આવડત અને સમય-શક્તિ માગી લે છે...

મુસ્લિમ સૂફી સંત દ્વારા કૃષ્ણભક્તિનો મહિમા

ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ-ઇસાઇની એકતાનાં અનેક ઉદાહરણ મળી રહે છે

ચુસ્ત અનુશાસન જ ઉગારશે!

સત્તા માટે વલખતાં આ નેતાઓ દેશને અને પ્રજાને ક્યાં લઇ જશે?

રાજકીય પક્ષો પ્રજાને મૂર્ખ બનાવે છે!

એકવીસમી સદી એટલે ભારતીય રાજકારણનો અંધારયુગ...!

આ લેખ દુષ્કર્મનો ભોગ બનેલી દામિનીને.....

પુરુષપ્રધાન સમાજે સ્ત્રીત્વથી પ્રગટતું સ્ત્રીનું વ્યક્તિત્વ રહેવા દીધું નથી

હું હજી માનવ થવાના રાહ શોધું છું

ટોળાંને કોઇ સિદ્ધાંત હોતાં નથી, તેમાં દરેક મનસ્વી રીતે વર્તતા હોય છે

થોડું થોભીએ, વિચારીએ અને જીવીએ....

ધન જોઇએ પણ તેની લાલચમાં જીવનને કઢંગુ ન કરી દેવાય...

જિન્હે નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ?

જ્યારે પોતાનો વિસ્તાર સુધરશે ત્યારે દેશમાં પરિવર્તન આવશે

માણીએ પ્રતિકાવ્યોનો વધુ એક દૌર....

રમણભાઈ નીલકંઠે 'હાસ્યરસ' નિબંધમાં હળવી પદ્યરચનાઓ આપી છે

પ્રતિકાવ્યો: વાસ્તવિકતાનાં હળવાં રેખાચિત્રો

પ્રતિકાવ્ય મૂળ રચનાનું 'અનુકરણ' નહીં પણ એનું 'સર્જન' ગણાય...

શું બર્બર યુગનાં એંધાણ શરૂ થઇ ચૂક્યાં છે?

વિસિયસ સર્કલના ચકરાવામાં જનતા બિચારી ફર્યા કરે છે

પાકટવયને પણ છે પોતાનું બચપણ!

વૃદ્ધાવસ્થામાં મિત્રોની, દોસ્તોની ઉપેક્ષાની શી ફરિયાદ કરવી?

આ છે આપણા લાડકા દેશનો ચહેરો...!

અતંત્રની આંટીઘૂંટી સાદા-સીધા-અભણ સમાજની સમજમાં નથી આવતી

જીવન જીવવાની પોતાની ફિલસૂફી !

આપણે શું જીવન જીવવાનો અર્થ જ ખોઇ નાંખ્યો છે?

‘ગુજલીશ’ કવિતાનો મનહર નમૂનો

ગુજરાતમાં અંગ્રેજી શબ્દોના વધતાં વપરાશને ‘ગુજલીશ’ ભાષા કહેવાય

જૂની રંગભૂમિના ખટમીઠાં સંભારણાં....!

અમદાવાદમાં ફરી પાછી નાટ્યપ્રવૃત્તિનો આરંભ થઈ ચૂક્યો છે!

ચાલો..! શાંતિના મંત્રને આપણાથી ગુંજતો કરીએ

આ આખી વાત જ જીવનઘટમાળમાં ખૂબ રોમાંચકારી લાગે છે.

આપણા અસ્તિત્વને આકારતી ક્ષણો

કેટલું બધું બાળપણનું બદલાય છે. એ જ ‘જીવન’ કહેવાય?

ગ્લોબલ ગુજરાતી -યોસેફ મેકવાન

‘આપણાપણું’ ઉજાગર કરવાની વાત...!

ગુલાબ ચંપાનાં ફૂલ જેવી સુંગધ પ્રસારે તો એનું સૌંદર્ય બચશે ખરું?

બસ એટલી સમજ મને પરવરદિગાર દે...!

માનવ-માનવ વચ્ચેનો સુખનો માહોલ ક્યાંય ફંગોળાઇ ગયો?

વર્ષાનાં વધામણે: “ઝીણા ઝીણા મેહ”

ઋતુઓ રંગપૂરણી કરી જીવતરની અલાયદી ભાત ઉપસાવે છે.

મારા અમદાવાદની વાત

એ વખતનું અમદાવાદ એટલે સાબરમતી નદીના પૂર્વે આવેલું તે જ ગણાય...

શબ્દોનો સંબંધ

વાચકની કે સહૃદયની લાગણી જયારે ઢંઢોળાઇને જાગે છે ત્યારે તેમાંથી તેને જીવનદર્શનની કશીક ઝાંખી થાય છે...

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %