વિશ્વ મહિલા દિવસનો વિધાનસભામાં ઉલ્લેખ
અમદાવાદ : આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ગુજરાતના 11 જેટલા મહિલા ધારાસભ્યોએ વિધાનસભા ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી મોદીએ મહિલા શક્તિને બિરદાવીને આ મહિલા ધારાસભ્યોને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવીને ગુજરાતની વિકાસ યાત્રામાં મહિલાઓને મોટી સંખ્યામાં શામેલ કરવાનું સુચન પણ કર્યું હતું. આ ઉપરાંત મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને અન્ય મહિલા ધારાસભ્યોએ પણ સભાગૃહમાં મહિલા દિવસનો ઉલ્લેખ કર્યો હતો.
આજે 8મી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવાય છે. વિધાનસભામાં પણ આજે તેનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. પ્રશ્નોતરી બાદ મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મહિલા દિવસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે વિશ્વમાં વિવિધ ક્ષેત્રે જેમ કે ગૃહથી ગ્લેમર, ઓટોથી અંતરીક્ષ ક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બનીને વિજયગાથાના સોપાન સર કર્યા છે એ મહિલાઓને સો-સો સલામ છે. આંતરરાષ્ટ્રીય મહિલા પ્રસંગ દિવસે તેઓ ગુજરાતની તમામ મહિલાઓને હાર્દીક શુભેચ્છાઓ પાઠવે છે.
કોંગ્રેસના મહિલા ધારાસભ્ય કામીનીબેન રાઠોડે મહિલા દિવસનો ઉલ્લેખ કરીને કહ્યું કે દેશની લોકસભાના અધ્યક્ષ મહિલા છે. ગુજરાતમાં રાજ્યપાલ પણ મહિલા છે ત્યારે મહિલા શક્તિને તેઓ બિરદાવે છે અને શુભેચ્છા વ્યક્ત કરે છે. ભાજપના મહિલા ધારાસભ્ય વિભાવરીબેન દવે એ મહિલાઓને 50 ટકા અનામત બિલ પાસ કરો એવા સુત્રો પોકારતાં એક ઘડી તો સભાગૃહનું ધ્યાન તે તરફ દોરાયું હતું. તેમણે અને ભાજપની અન્ય મહિલાઓએ પોતાના સ્થાન પરથી ઉભા થઈને સભાગૃહને વિનંતી કરી હતી કે ગુજરાત સરકારે મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50 ટકા અનામત આપવાની જોગવાઇ કરતું વિધેયક મંજુર કર્યું છે પરન્તુ રાજ્યપાલ દ્વારા તેને મંજુરી મળતી નથી. આ કાયદાને સત્વરે મંજુરી મળવી જોઈએ.
દરમિયાનમાં ભાજપના 11 મહિલા ધારાસભ્યો મુખ્યમંત્રી મોદીને તેમના ચેમ્બરમાં મળ્યા હતા અને મહિલા દિવસનો ઉલ્લેખ કરીને મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ મહિલા ધારાસભ્યોમાં ડો. નિમાબેન આચાર્ય, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રીમતી વસુબેન ત્રિવેદી, પુનમ માડમ, સંગીતા પાટીલ, મનીષા વકીલ, ડો. નિર્મલા વાધવાણી, વંદના મકવાણા, વિભાવરી દવે, ભાનુબેન મકવાણા વેગેરનો સમાવેશ થાય છે.
PG / DT / YS

Related News:
- જી રોહિણી દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા
- ઈરાની મહિલાઓને બુરાખામાં ઢંકાઈ રહેવું પસંદ નથીઃ ફેસબુક સર્વે
- રાજસ્થાનમાં હોડી ઉંધી વળી જતાં 11નાં મોત
- મહિલા મતદારોને રીઝવવા BJPએ રક્ષા એપ રજૂ કરી
- મહિલા દિન વિશેષઃ ભારતીય રાજકારણની પાંચ શક્તિશાળી મહિલા
- ભારતમાં મહિલાઓ પોર્ટેબલ ટોયલેટને બેગમાં લઈને ફરી શકશે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.00 % |
નાં. હારી જશે. | 19.35 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: