Home» India» India Politics» Why akhilesh is soft on ramdev mayawati

રામદેવને લઈને કેમ નરમ રહે છે અખિલેશ યાદવ : માયાવતી

Agencies | April 30, 2014, 12:14 PM IST

લખનૌ :

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ યોગ ગુરૂ બાબા રામદેવના નિવેદન પર ઉત્તર પ્રદેશ સરકારને આડે હાથે લેતા કહ્યું કે રામદેવ પર એસસી – એસટી કાયદા હેઠળ કેસ દાખલ કરાવવામાં કાર્યવાહી કરવા પર માગ કરવામાં આવી હતી પરંતુ સરકારે બાબાબ રામદેવ પર ના તો કોઈ કાર્યવાહી કરી અને ના કોઈ તેમનો વિરોધ કરી રહી છે.

માયાવતીએ સવારે મતદાન કર્યા પછી પત્રકારોને કહ્યું કે અમે પ્રદેશ સરકાર પાસેથી રામદેવની વિરૂદ્ધ કેસ દાખલ કરવા પર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે કોઈ સખ્ત કાર્યવાહી નથી કરવામાં આવી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે બાબા રામદેવ પર માત્ર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે તેમના દ્વારા આપેલા ગંભીર અને આપત્તિજનક નિવેદન પર કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈતી હતી.  

માયાવતીએ કહ્યું કે રામદેવે કોગ્રેંસના શહઝાદેની વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી, જો કે દુર્ભાગ્યની વાત છે કે આ મુદ્દાને કોંગ્રેસ પણ ખૂબ જ હલ્કા રીતે લીધું, મોદીએ પણ આની પર કોઈ ટિપ્પણી નથી કરી અને સમાજવાદી પાર્ટીએ તો રામદેવ બાબતે ચૂપ થઈ ગયા છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %