Home» Education» International Education» Us tightening visa rules for students

અમેરિકા વિઝા નિયમ કડક કરશે..

Agencies | May 04, 2013, 03:11 PM IST

વોશિંગ્ટન :

બોસ્ટન મેરોથોન વિસ્ફોટની ઘટના બાદ અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમ કડક કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા વિઝા નિરીક્ષણ પ્રક્રિયાને વધુ કડક કરશે, જેથી એ નિશ્ચિત કરી શકાય કે બીજા દેશોમાંથી આવનારા વિદ્યાર્થીઓ પાસે માન્યતા પ્રાપ્ય વિઝા છે.

હવે જે વિદ્યાર્થી વિઝા માટે અરજી કરશે ત્યારે તેને સંલગ્ન તમામ માહિતી સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝીટર પ્રોગ્રામ ( એમઇવીઆઇએસ ) માં નોંધવામાં આવશે. આ નવી પ્રક્રિયા હેઠળ વિદ્યાર્થીનાં અમેરિકામાં પ્રવેશ કરતા પૂર્વે તેની તમામ જાણકારીનો ઉપયોગ કરીને વીઝા આપવામા આવશે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %