પૂજા ચોપડાને આકર્ષનારી બે બાબતો
મુંબઈ : સુંદર સ્માઇલ ધરાવનાર પૂજા ચોપડાને આપણે કમાન્ડો ફિલ્મમાં એક્શન કરતા જોઇ છે. તેનાથી પણ એક ખાસ વાત એ જાણવા મળી છે કે ભૂતપૂર્વ ફેમિના મિસ ઇન્ડિયા પૂજા ચોપડાને ફક્ત તેના મિત્રો જ નહીં પણ સ્કુલના ટીચર્સ પણ ટોમબોય તરીકે ઓળખે છે.
નાનપણની ઘણી બધી ઘટનાઓ પૂજાને આજે પણ યાદ છે. તે બધી ઘટનાઓમાંથી કેટલીક મસ્તીની વાતોને તે શેર કરતા કહે છે કે, નાનપણમાં હું ખૂબ જ તોફાની અને મસ્તીખોર હતી. સોસાયટીના કુતરાઓએ મારા દિલમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. મને આજે પણ યાદ છે કે મને મમ્મી સ્કુલનું જે ટીફીનબોક્સ આપતી તે હું મોટાભાગે લંચબ્રેકમાં ખાતી નહીં અને સોસાયટીના કુતરાઓ માટે સાચવી રાખતી હતી. એક દિવસ મમ્મી મને સ્કુલે લેવા આવી અને અમે ઘરે જતા હતા. રસ્તામાં બધા કુતરાઓ મારી પાસે આવીને પૂંછડી પટપટાવવા લાગ્યા. મમ્મીને પહેલા સમજાયું નહીં કે આ શું છે, પણ જ્યારે મેં તેમને સાચી વાત કરી તો મારા પર ખૂબ ગુસ્સે થઇ. પરંતુ પછી મારી કુતરાઓ પ્રત્યેની લાગણીને તે સમજી ગઇ. પૂજા કહે છે કે જો મને ક્યારેય તક મળશે તો હું એક ડોગીને જરૂર પાળીશ.
જોકે પ્રાણી પ્રેમી પૂજાની સ્માઇલ સુંદર છે પણ પૂજા કોઇ બીજાની જ સ્માઇલ પર ફિદા છે. જ્યારે કોઇપણ છોકરીને ઇમ્પ્રેસ કરવી હોય તો તેમના માટે ફૂલ, ડાયમંડ્સ, ચોકલેટ્સ અથવા તો કેન્ડલ લાઇટ ડિનરની વ્યવસ્થા કરવી પડે છે પરંતુ એક્ટ્રેસ પૂજા આ બધાથી ખૂબ અલગ છે. પૂજાને ઇમ્પ્રેસ કરવા માટે બે બાબતો જરૂરી છે. એક તો તમારી પાસે પ્યારુ ડોગીનું હોવું અને બીજુ ગાલ પર ડીમ્પલ પડતા હોવા જોઇએ.
પૂજા ચોપડા એવા લોકોથી ખૂબ આકર્ષાય છે, જેના ગાલ પર ડિમ્પલ પડતા હોય છે. આ બાબત અંગે પૂજાએ કહ્યું કે, મને નાનપણથી કુતરાઓ ખૂબ ગમે છે, તમે મને આજેપણ ક્યારેક અચાનક સોસાયટીના કુતરાઓ સાથે રમતી જોઇ શકશો. જ્યારે ગાલ પર ડિમ્પલની વાત આવે છે તો નાનપણથી જ મને પ્રિટી ઝીંટાના ગાલમાં પડતા ડિમ્પલ ખૂબ જ આકર્ષતા રહ્યા છે. હું નાની હતી ત્યારે મારા ગાલમાં પેન્સિલ નાખી રાખતી હતી જેથી મારા ગાલમાં પણ તેના ડિમ્પલ આવી જાય.
MPB / KP

Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: