Home» Social Media » Net-Surfing» The story of mahabharata in just 36 tweets

36 ટ્વિટમાં સમગ્ર મહાભારત જાણો

એજન્સી | April 09, 2014, 04:25 PM IST

નવી દિલ્હી :
ટેલિવિઝનના દર્શકો છેલ્લાં ઘણા દિવસોથી સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી ધારાવાહિક મહાભારતમાં દ્રૌપદીના ચીર હરણની પ્રતીક્ષા કરી રહ્યા છે, પરંતુ પ્રતીક્ષા ખતમ થવાનું નામ જ લેતું નથી. જોકે આ બરાબર પણ છે, કેમકે મહાભારત એટલું બધુ વિશાળ છે કે માત્ર થોડાંક એપિસોડમાં દર્શાવવું સરળ નથી.
 
મહાભારતમાં 18 ખંડ અને લગભગ 1 લાખ શ્લોક છે. આવામાં કોઈ વિચારી પણ શકે કે સમગ્ર મહાભારતને 36 ટ્વિટમાં સમાવી શકાય છે. કારણકે એખ ટ્વિટમાં માત્ર 140 શબ્દો જ હોય છે. 
 
પરંતુ તમે જાણીને હેરાન થઈ જાશો કે પૌરાણિક કથાઓના જાણીતા લેખક દેવદત્ત પટનાયક આ કારનામું કરી દેખાડ્યું છે. તેમણે 40 મિનિટમાં 36 ટ્વિટ કરીને મહાભારતની સમગ્ર વાર્તા કહી દીધી છે. તેથી હવે તમારે પ્રતીક્ષા કરવાની કોઈ જરૂર નથી. 
 
તો રાહ કેમ જુઓ છો. તમે પણ 36 ટ્વિટ દ્વારા મહાભારતની મજા માણો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %