Home» Women» Women Power» Sushmita sen receives mother teresa award

સુષ્મિતા સેનને મધર ટેરેસા એવોર્ડ

એજન્સી | October 28, 2013, 05:05 PM IST

મુંબઈ : બોલીવુડની અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને સામાજીક ક્ષેત્રમાં કરેલા પોતાના યોગદાનને નજરમાં રાખીને પ્રતિષ્ઠિત મધર ટેરેસા એવોર્ડથી સન્માનવામાં આવી છે.

બોલીવૂડની અભિનેત્રી સુષ્મિતા ઘણા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ એનજીઓ સાથે જોડાયેલી છે. આ એવોર્ડ મળવાની ખુશીની જાણકારી અભિનેત્રીએ પોતાના ટ્વીટર પર કરી હતી. તેણે કહ્યું કે અહીં યોજાયેલ એક કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ મારા માટે અનમોલ છે. આ કાર્યક્રમમાં સુદાનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ઘણા માસૂમ  બાળકોની જીંદગી બચાવનાર સૈમ ચિલ્ડરને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૈમને મળીને સુષ્મિતાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %