Home» Development» Health» Study claims men who carry phones for 4 hours a day are more likely to be impotent
દરરોજ ફોનનો 4 કલાકથી વધુ ઉપયોગ નામર્દ બનાવી શકે!
લંડન :
આજકાલ યુવાઓમાં મોબાઈલ ફોન અને ખાસ કરીને સ્માર્ટફોનનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ જો તમે પુરુષ હો અને દિવસભ પોતાના પ્રિય મોબાઈલ સાથે ચીપકી રહેતા હો તો ચેતી જજો. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો પુરુષ ચાર કલાક કે તેથી વધુ સમય મોબાઈલ પોતાની પાસે રાખે તો તેનાથી નપુંસકતાનો ખતરો વધી જાય છે.
વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે પુરુષોએ મોબાઈલ ક્રેઝને છો કરવો જોઈે અને તેને 2 કલાકથી વધારે પોતાની પાસે રાખવો જોઈએ નહીં. સંશોધકો માને છે કે ઉપરોક્ત વાતને સચોટ રીતે સાબિત કરવા વધુ સંશોધનની જરૂર છે. આ રિપોર્ટને તાજેતરમાં જ યૂરોપિયન જર્નલ ઓફ યુરોલોજીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
કેવી રીતે અભ્યાસ થયો
સંશોધકોએ આ માટે 20 એવા લોકોને પસંદ કર્યા હતા જેઓ છ મહિના કરતાં વધારે સમયથી સેક્સ દરમિયાન ઉત્તેજનાની ઉણપની સમસ્યાથી પાડાતા હતા. વૈજ્ઞાનિકોએ તેમને એ ગ્રુપ નામ આપ્યું હતું. જ્યારે બી ગ્રુપમાં સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા 10 લોકોને રાખવામાં આવ્યા હતા. જે અંતર્ગત 30 લોકો પાસેથી તેમની સેક્સુઅલ લાઈફ અંગે માહિતી માગવામાં આવી હતી. જે લોકોની પસંદગી કરવામાં આવી હતી તે તમામની ઉંમર, ખાણી-પાણીની સ્ટાઈલ, લાઈફસ્ટાઈલ લગભગ એક સરખી હતી. અભ્ચાસ દરમિયાન લોકોને દરરોજ ફોન પર વાત કરવાનું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમાં સૌથી મોટું અંતર લોકોના મોબાઈલ બિહેવિયરમાં હતું.
અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે જે લોકો મોબાઈલનો દિવસમાં 4 કલાકથી વધુ સમય માટે પેન્ટના ખિસ્સામાં કે હાથમાં રાખતા હતા તેમને સેક્સ દરમિયાન ઉત્તેજનામાં ઉણપની સમસ્યા વધુ હતું. અભ્યાસ પ્રમાણે ગ્રુપ એના લોકોને સેક્સુઅલ લાઈફ રિપોર્ટમાં 11.2 અને ગ્રુપ બીના લોકોને 24.2 અંક મળ્યા હતા.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: