Home» Entertainment» Bollywood» Srk lends car to tv actor

કિંગ ખાને ટીવી એક્ટરને માટે મોકલી કાર

Agencies | April 29, 2014, 02:04 PM IST

નવી દિલ્હી :

જાણીને નવાઈ લાગે તેવો કિસ્સો છે પરંતુ ટીવી એક્ટર કરણવીર બોહરાની કારને શાહરૂખ ખાન વૈનિટી વૈનને ટક્કર મારી દીધી જેના કારણે કારનું વધારે નુકશાન થઈ ગયું અને તેને રિપેરિંગ માટે વર્કશોપમાં મોકલવી પડી. જો કે કરણવીરે કિંગ ખાને તુરંત જ તેમની ગાડી સરખી ના થાય ત્યાં સુધી બીજી ગાડી અરેન્જ કરી કાઢી જેથી મૂવમેન્ટમાં તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય.

કરણવીરે ક્લિયર કર્યું છે કે આ મામલાને બાદશાહનું કંઈ લેવા-દેવા નથી. કેમકે એક્સીડેન્ટના સમયે તેઓ વૈનિટીમાં પણ નહોતા. વાનના ડ્રાઈવરના ભૂલને કારણે આ એક્સીડન્ટ પછી ડ્રાઈવરે તુરંત જ કરણની માફી માગી અને કિંગ ખાનની ટીમે નવી ગાડી પણ આપી કરણે કહ્યું કે આ ખૂબ જ સામાન્ય ભૂલ હતી અને મામલો પતી ગયો છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.54 %
નાં. હારી જશે. 20.82 %
કહીં ન શકાય. 0.64 %